પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮

તા. ૬-૫-૧૭ ને રાજ મહાત્માજીને બિહાર સરકારના ચીફ સેક્રેટરીને રાંચીથી એક તાર મળ્યેા. તેમાં તેમણે મહાત્માતે માન. મિ, અછ્યુ, મૌડને તા. ૧૦ મી એ મળવાનું જાવ્યું હતું. સરકાર આ વખતે કંઇક નવું જ ધતીગ ઉભું કરશે એમ સૌને લાગ્યું. ચાલુ તપાસ અટકાવી એવા ભય તા હવે ક્યારનાય નીકળી ગયા હતા. બીજી તરફ લોકાર દાડા રાજ રાજ વધતા જતા હતા. બિહારના જૂદા જૂદા જીલ્લામાંથી જુખાનીના કામમાં મદદ કરવા સ્વયંસેવા આવી પહેાંચ્યા હતા. જીખાની નોંધવાનુ કામ ધમધાકાર ચાલતું હતું, માજી પરમેશ્વરલાલ પણ પદ્રણાથી તા. ૫ મીના રાજ બેતિયામાં આવી પહેાચ્યા હતા અને થોડા દિવસ ત્યાંજ રાક્રાયા હતા. માશાનું જે નક્કી થયું છે તે એ પ્રતિનિધિમ'ડળની મુલાકાતનું જ એક પરિ શુામ હેતુ જૂઈએ. પ્રતિનિધિમડળે (મ, ગાંધીને તપાસ કરતા અટકાવવાની માગણી કરી હતી. કારણ કે તેથી તમામ તૈયત ખૂળભળી ઉઠી છે. કાં તા સરકાર એ તપાસ બધ કરાવે અને ક્રાં તે સરકાર પોતે એક પંચ નીમે, જેમાં નીલવા અને રૈયતના ઉભયના પ્રતિનિધિ મળ તપાસ ચલાવે. કલકત્તાની અંગ્રેજ રક્ષક સભાએ પણ હિંદી સરકારને એ બાબત અર કરી છે. હાઇમાં જ મેતિહારીથી સમાચાર મળ્યા છે કે તુરક્રિયા કાઠીની એક આદ્રા નામની કાઠી અને રાખ થઈ છે અને તેથી શહીને રારા રમિયાન નાસાન થયું છે. નીલવાને વ્હેમ છે કે આ આગમાં જરૂર ાઇના હાય હાવા એઇએ. મિ, મૌડ અને મિ. ગાંધીની વાટાધાટનું આ પરિણામ આવ્યું તે હજી સુધી હાર પડયું નથી. પણ સાધારણ રીતે એમ મનાય છે કે મિ. ગાંધી નાની તપાસ તે ચાલે જ રાખો,