પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( 13 ) માન. મિ. મોડની મુલાકાત તા, ૯-૫-૧૭ તે જિ સવારે માત્માજી ખાયુ વકિરશેારની સાથે માનમિ, ચૌડને મળવા રવાના થયા બાબુ પરમેશ્વરસાક્ષ પશુ તેમની જોડે ખાંકિપુર ગયા. માર્ગીમાં દરેકે દરેક સ્ટેશને દર્શનાભિભાષી લાકાની ભીડ, તેમના શ્રદ્ધાભર્યો નિ અને પુષ્પવૃષ્ટિ પ્રથમની જેમ આ વખતે પણ ચાલુ જ હતાં. સાંજે સાત વાગે મહાત્માજી માંકિપુર પડ્ડાંગ્યા એ વખતે ધોધમાર વરસાદ વરસા હંતા, છતાં લેકાના ઉત્સાહ કાષ્ટ રીતે ઉતરતા ન હતા. પટના લગભગ તમામ આગેવાના સ્ટેશન ઉપર મહાત્માજીનું સ્વાગત કરવા આવ્યા હતા. મિ. મઝન્ન હુને ત્યાં તેમના ઉતારા રાખવામાં આવ્યા હતા. તા. ૧૦ મી એ મહાત્માજી મિ. મૌઢને મળ્યા. લગભગ એ લાક વાત થઇ. તે પહેલાં મિ. મૌર્ડ, ચપારણ્યના કલેકટર મિ. હ્રાક, ખેતિયાત્રાળા મિ. વિટી અને ત્રિ, લિવિસ વિગેરેને મળ લીધું હતું. મિ. મૌડ અને મહાત્માજી વચ્ચે શી તાતચિત થઈ તે ખરાખર જાણુવામાં આવ્યું નથી, પણ નીલવરેએ મિ. મૌતે ખૂબ