ન અને ડ્રાય અને મહાત્માજી સાથે કામ કરનારા વકીલે વિગેરેની પેટ ભરીને નિંદા કરી હુંય એમ જાય છે. નીશ્વવરાએ સરકારને બરાબર ઠસાવી દીધું હતું કે આ વકીલાજ એટડ એટા, ન હોય ત્યાંથી તેમાન ઊભાં કરે છે, અને એમને જેમ બને તેમ જયદીથી ખસેડ વાાંજ ભવાઈ છે. ખાછુ વજકરારપ્રસાદ અને નીલવરાને તા પહે- લેથીજ ખારમે! ચંદ્રમા હતા. તેમણે બિહારની કાઉન્સિત્રમાં ગરીમ રૈયતને પક્ષ લીધો ત્યારથીજ નીકવરી તેમનું નામ સાંભળી ભડકી તા. મહાત્માજી સાથેની મુલાકાત વખતે ખીજી ત્રીજી વાર્તા કરતાં મિ. મૌડુ ખાસ કરીને વકીલેને રજા આપવાના અને તેણે મામ કરેલા દાવા જોઈએ એવું અનુમાન થાય છે. મહાત્માજીએ તો સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે પેાતાની સાથે કામ કરનાશ- આમાં કાપણુ રાજદ્રોહી અથવા તા તેમાની માણસ નથી, એટલા માટે પોતે કાનેરા આપવા તેમાર નથી. છેવટે મહાત્માજીએ પેલાની તપાસના હેવાલ જેમ અને તેમ જલદી સરકારમાં રજી કરવા અને તપાસ જો કે ચાલુ રાખી, પશુ તેની પદ્ધતિમાં ડા ફેરફાર કરવે એમ નક્કી કર્યું. તા. ૧૧ મી એ મહાત્માજી ઐતિયા પાા આવ્યા. આવતાની સાથેજ મિ. મૌડતે આપેલા વચન પ્રમાણે હેવાલ લખવાની તૈયારી કરવા લાગ્યા. એક એક પ્રમાણુ તપાસી, રૈયતની ફરિયાદ વિષે ગંભીર વિચાર કરી તા. ૧૨-૫-૧૭ ના રોજ એક રીપોર્ટ તૈયાર કરી વાÒા. અમે એ રીપોર્ટની પૂરેપૂરી મતલખ નીચે રજુ કરીએ છીએ. સરકારી ખમક્ષદા પાસે જે નુખાતીમાં પડી હતી તેમાં અને આ રીપેટની હકીકતમાં ઝાઝો ફેર નથી એ વાત ચોખ્ખા તરી આવે છે. મહાત્માજીના રીપોર્ટની ના જીલ્લાના તમામ અગસહાય ખેતિયા રાજ્યના મેનેજર અને પ્લૅટસ એસેસીએશનના મંત્રી વિગેરેને પણ મોક્લી આપવામાં ગાવા. રીપેટની શતક્ષમ નીચે પ્રમાણે છે.'