પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૧

રીયા માનનીય મિ. મૌડની સૂચના પ્રમાણે ચમ્પારણ્યની કૃષિ સંબંધી મારી તપાસનું પ્રારંભિક પશ્થિામ હું આ સાથે રજુ કરું છું. શરૂ- તમાં જ મારે એજાવી દેવું જોઇએ કે મિ. મોડે મારી માગળ જે દા પ્રગટ કરી હતી કે મારે મારી તપાસમાં મદદ કરનાર માદા વકીલમત્રોને રજા આપી દેવી તે અંતઃખી થયા નથી. મારે એ પશુ કબૂલ કરવું જોઇએ કે આથી મને ભારે દુઃખ થયું છે. હું અહીંચ્યા આવ્યા ત્યારથી જ મારી પાસે આ માગણી ઉન્ની છે. મારી સામેને આ છો ાડી દેવાના હુકમ પાછા ખેંચી લેવામાં આવ્યા ત્યારથી જ મને કહેવામાં આવે છે કે મારા રહે. વાથી ઢાંઈ નુકસાન નથી, મારી ઘાનતમાં કાંઈ શંકા લાવવા જેવું નથી, પશુ સારા વીમિત્રોની હાજરીથી “ સ્થિતિ ગંભીર થઈ જાય એમ છે. માના જવાખમાં હું એટલું જ કહેવાની હિંમત રૂં છું કે હું પોતે સારી રીતે ચાલીશ એવા ને મારા પર વિશ્વાસ ઢાયા હું મારા મિત્રો પણ ધ્રુવા સારા જ શાધીશ એટલે વિશ્વાસ પશુ મારા પર રાખવા જોઇએ. મારી સામે જે વિષમ ગ્રામ પડયું છે તે કામમાં મતે જે કાર્યક્ષ, ઉત્સાહી અને ખાનદાન માસાની મદદ મળે છે તે મારું ભાગ્ય છે. મને ા લાગે છે કે એમને છાડીને હું મારું કામ જ કાફી એસ. એમની વિરૂદ્ધ કાંઈ પણુ ગુદૅી પૂરવાર ન થાય ત્યાં સુધી તેમને છેડી નહિં દેવામાં જ મારી ખાનદાની રહેલી છે. મારી હાજરીથી કે મારા કાઈ પણ ચિત્રોની હાજરીથી સ્થિતિ ગંભીર થઈ જાય એવી દહેશતમાં હું શરીઢ થતા નથી, સ્થિતિની ગંભીરતા તા એ કારામાં રહેલી છે જેને લીધે વાળા અને રૈયત વચ્ચેના સબધ મા પધ વે છે. હું ચાસ માનું છું કે જે આ ફારણેશને દૂર કરવામાં :