પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૪

તે ઉપરાંત ખેડૂતે પોતાના સારામાં સારા સમય અને શક્તિ મૂ કામમાંશવાં જોઇએ, આને ધે પેાતાની ખેતી સંભાળવાનો ખેડૂતને એડા જ સમય રહે છે અને એથી અને પેઢતાનું પેટ ભરવું પણ મુશ્કેલ થઈ પડે છે. ગાડી વડે જોડવાના કરાર રૈયત પાસેથી જબરદસ્તીથી નખાવી લેવામા આવ્યા છે ગાડાના ભાડા અદલ મારી માત્ર નામની જ મળે છે. કુમળાં ખાધને પણ રજુલમથી વેકે પકડ- વામાં આવ્યાં છે. રૈયતનાં હળ પણ વડે પકડાયાં છે, અને દિવાના દિવસે સુધી ડીવાળાઓએ ઘરનું કામ પડતું મૂકાી રૈયત પાસે પેાતાન જમીન ખેડાવી છે. આ બદલ જે નામમાત્રની મજૂરી મળે છે. તેમાંથી પાંચમા ભાગ દૂરજૂરી તરીકે કાઠીયાળાના નોકરચાકરી પડાવી લે છે અને રૈયતનાં મરી ગયેલાં ઢોરનાં ચામડાં પણ કેટલાંક ગામેામાં તા દાઢી- વાળાના ઘરમાં જ જાય છે. પહેલાં આ ચામડાં ખુશ મારા રતને જોડા સીવી આપતા કે હળની ચામડાની પટ્ટી ખૂનાવી બાપતા અને ચમારાની ઓ પ્રસવ વખતે મદદ કરતી, પણ હવે તેવું કંઇ રહ્યું નથી. કેટલાક કાઠીવાળાએના ઘરમાં ચામડાં એટલાં ધાં વધી પડયાં છે કે તેમણે ચામડાં ભરવા માટે જુદીજ વખાર ખાલી છે. જેમણે દાઢીવાળાના જુલમને તાબે થવાની ના પાડી છે તેમની પાસેથી દંડ વસુલ કર્યા છે; તેમનાં ઢોરને ગેમરની જમાનમાં મરતાં સઢાવ્યાં છે, તેમનાં બૈરાંઓને ગામના કૂવામાંથી પાણી ભરતાં બામાં છે. ગામના કુંભાર, હજામ, ગાળી, સૂતાર, સારને તેમનું