પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૫

કામ કરતાં અંધ પાડયા છે; તેમની સામે દિવાની અને ફોજદારી રિયાદ માંડી તેમને કારટે ચઢાવ્યા છે, અને કેટલીકવાર તે તેમને માર મારી ધાર કાઢડીએમાં પૂર્યો છે. રૈયતને પે!તાની મરજી મુજ્બ દુખાવવા માટે કાઠીવાળાએ દેશના કાયદામને દુરુપયેાગ કર્યો છે; અને કેટલીકવાર તો કાયદાઓને કારે મૂકી મનમાન્યું વર્તન ચશ્ચાયું છે. આ વાનું ફળ એ આવ્યું છે કે અહીંના જેવી દુર્દશા અને લાચારી મેં હિન્દુસ્તાનના કાઈ પણ ભાગમાં જોઈ નથી. કાઠીવાળા જ ડીસ્ટ્રીક ખાના સભાસદ છે. ચોકીદારીના કાયદા મુજ્બ એસેસરા પણ તે જ છે. ઢારાને પૂરવાના ડબ્બાના વિદ ૯ પશુ તેમને જ હસ્તક છે. આ બધાનો યત પર ઊંડી અસર થાય છે. જે રસ્તાઓના સમારકામ માટે દરેક ખેડૂત રૂપીએ અડધા આને મહેસુલ ભરે છે તે રસ્તાઓના લાભ અને કચિત જ મળે છે. એનાં ગાડાં, ખૂળદ એ રસ્તે જઈ શકતાં નથી, જોકે સૌથી વધારે જરૂર તા તેમને જ હોય છે. આવું કાંઈ એકલા ચંપારણ્યમાં જ નથી બનતું એમ કહેવાથી દોષ દોષ મટતા નથી. કેટલાક કડીવા આવા દેષથી મુક્ત છે એ હુ જાણું છું છતાં સામાન્ય રીતે ઉપર સુવેસા દોષ સર્વત્ર પ્રચલિત છે, અને પૂરવાર કરી શકાય તેવા છે. ળા હું એ પણ જાણું છું કે અમારા કેટલાક દેશી જમીનદાર ભાઇએ પશુ આ દોષના ભાગી છે. જેમ કાઢીવાળાએ સામે રૈયત ઘદ માગે છે તેમ એમની સામે પ રૈયત દાદ માગી રહી છે. છતાં એટલું તે નિઃસશય છે કે ડીવાળાઓએ આ વંશપર'પરાથી ઉતરી આવેલા ખેાતે પેાતાના બુદ્ધિચાતુર્ય અને તાલીમ વડે એવુ” કળામય વપ આપ્યું છે કે રૈયત એ ખુશ- મની નીચે કચડાતી જ રહી છે અને એમાંથી પેાતાનું માથુ" ક્રિયે