પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬

19t ઉંચુ કરી રાકી નથી, અને તે એટલે સુધી ક્રે સરકાર લખતાવખત વચ્ચે પડી નહેાત તા રૈયત કર્યાં સુધી ચડાઈને ખાઇ જાત. એ કહેવું મુશ્કેલ છે. છતાં સરકારે વચ્ચે પડતાં એટલી વાર લગાડી છે કે રૈયતને તેની ફદર રહી નથી. ખરી વાત છે કે આ વિષે સેટન્નમેન્ટ એક્રિસરના રીપાર્ટ- નીજ સરકાર વાટ જોઇ રહી છે. એમ કહેવામાં આવે છે કે આવા અનોદ જીલમા વિષે તપાસ કરવાનું કામ સહેલું નથી, આ ઉપરાંત બીન જુલમાની પણ તપાસ કરવાની ય છે અને કેટલાક અન્યાયા તા તુરત જ દૂર કરવા જેવા લાગે છે આ બધાને લીધે વિલબ થાય એસ્વાભાવિક છે. તારાન, શરહુખેથી, અને અનામ વસુલ કરવામાં આવ્યા છે એ વિષે તા હવે કાઈના દિલમાં શંકા રહી નથી. હું ખાશા રાખું છું કે કાયદાકાનૂન બડીને રૈયતનું આવા જુલમેની સામે રક્ષણુ કરી શકાય એવી દકીલ તા હવે કાઈ નહિ જ કરે. એમ કહેવામાં આવે છે કે આવા ગેરકાયદેસર કર જ્યાં એક્સામટા વસુલ કરવામાં આાવ્યા છે ત્યાં સાધારણુ અદાલતા કાંઈ કરી શકે એમ નથી, તે માટે તે સૌથી મોટા જમીનદાર તરીકે ખુદ સરકારે જ વચ્ચે પડવાની જરૂર છે. આ અન્યાયે કે 'ચૂકયા છે તે, અને છે પ્રકાર છેઃ ( ૧ ) જે અન્યાય ( ૨ ) અન્યાય હજીયે ચાલુ તે. જે અન્યાયા હજુયે ચાલુ છે તુરત જ અટકાવવા જોઇએ અને તાવાન, અવામ અને સરહખેશ્ય તરીકે જે રકમ વસુન્ન થઇ ચૂકી છે તે માટે તપાસ થવી જોઇએ. તને સરરે જાહેરનામાં ચઢીને અને ઢંઢેરો પીટીને ખબરદાર