પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭

કરી દેવી જેઈએ કે આવા કર ભરવાને તે બંધાયેલી નથી. એટલું જ નહિ, પણ માત્રા કર તેણે કર્દિ ભરવાયે નહિ, અને જો કાઈ એવા કર વસુલ કરવા જબરદસ્તી ચલાવશે તે સરકાર રૈયતનું રક્ષણુ કરવા તૈયાર છે. રૈયતને સરકારે એ પણ સ્પષ્ટરીતે જણાવી દેવું જોઇએ કે તે જમીનદારાની વેઠ કરવા ધાયેલી નથી, તે ફાવે ત્યાં, ભાવે મજૂરીએ જઈ શકે છે અને પોતાને કાયદો ન થતા હોય તે ગળા, શેરડી કે ખીજી કાઈ પશુ વાવણી કરવાનો ના પાડી શકે છે. આ અન્યાયા દૂર ન થાય ત્યાં સુધી સરકારે ઐતિયા રાજ્યના ઈજાશ ફરીથી આપવાની ના પાડી દેવી અને નવેસર ઈજારા આપતી વેળા રૈયતના હક્કનું ખાસ રક્ષણુ કરવું. માવે તે દસ્તૂરીના રિવાજ નાબૂદ કરવા સારૂ હાલના માણસોને બદલે વધારે પમારદાર અને વધારે સુશિક્ષિત માણસાને રાકવા અને દસ્તૂરી લેષ રૈયતની રાજી કમી કરનારાઓને સખત શિક્ષા કરવી. જો કે કાઠીવાળાએ આ રિવાજને હિમાલય જેટલે પ્રાચીન ' વણું જે છે, છતાં તેઓ ધારે તે તેને દૂર કરી શકે એમ છે. k રૈયતને પેાતાની સ્વતંત્રતા મળી ાય તે પછી ગાડાની વેઠ, ગળીનું વાવેતર વગેરેની મજૂરીના સત્રાલ વિષે વિચાર કરવાના રહેતા જ નથી. રૈયત પોતાની રાજીખુશીથી ગળાનું કે બીજું કાઈ પશુ વાવેતર કરી શકે છે અને મનમાન્ય મજૂરી ઠરાવી શકે છે. આ રીયે લખવામાં મે' જેમ તે તેમ ઓછાં જ પ્રમાણાના ઉપયોગ કર્યો છે. પણ જો સરકારની મરજી હશે તે હું બધાં પ્રમાણૂા રજી કરી મારી હકીકત સરૈ અક્ષર પૂરવાર કરવા તૈયાર છું. મતમાં હું એટલુ' જ કહેવા ઇચ્છું છું કે આ હકીકત લખી ડીવાળાએના હૃદયને દૂભવવાના મારે જાયે ઉદ્દેશ નથી. તેઓએ અને હરસ મૈશ માનવોજ નવાગ્યે છે. માત્ર તે જે અન્યાયી નીતિ