અખ્તિયાર કરીને રૈયતને પીડી રહ્યા છે તેમાંથી જેમ બને તેમ જાદી રૈયતને હાડવવી જોઇએ એમ હું માનું છું, અને એથી જ મારાથી બની શકે તેટલી શાંતિથી અને સબૂરીથી હું આ નીતિના વિરાષ કરી રહ્યો છું. કાઠીવાળા પોતે અંગ્રેજાતિના છે અને સ્વતંત્ર વાતાવરણમાં ઉછર્યાં છે એથી રૈયતને પૂષુ સ્વતંત્રતા ભાગ- વવા દેવામાં તે જરાયે દુઃખી ન થાય એમ સમજીને જ મે આ કામ હાથ ધર્યું છે, અને મને ખાત્રી છે કે કાઠીવાળાઓ તેમની મેટાને દીપાવશે. હું' મારા આ રીપોર્ટની નકલ તીરદૂત ડિવિઝનના કમિશ્નરને, ચારણ્ય જીલ્લાના કલેકટરને, ખેતિયાના સબ-ડિવિઝનલ એફ્રિસરને, ખેતિયા રાજ્યના મેનેજરને, બિહાર પ્લેન્ટર્સ એસેસીએશનના અને ડીસ્ટ્રીકટ પ્લેન્ટર્સ એસોસીએશનના મંત્રીને અને અમારા કાર્યમાં રસ લેતા દેશના જાહેર આગેવાનેને મોકલી આપું છું. દરેક નકલ ઉપર “ Not for publieation ”~~“ પ્રાશન માટે નથી ”~- એમ લખ્યું છે. કારણુ કે જરૂર ન પડે ત્યાં સુધી આ પ્રશ્નની જાહેર ચર્ચા છેડવાની મારી ઈચ્છા નથી. આ વિષે સરકારને જ્યારે મારી હાજરીની જરૂર પડે ત્યારે તેની સેવામાં હું કાજર છું એવી ખાત્રી આપવાની જરૂર મારે માટે ન જ હાય. n આપના વાદાર ( સહી) એમ. કે, ગાંધી.