પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૧

૧૦૧ માપતા, અને કાની કયારે જરૂર પડશે તે પશુ આગળથી જ સૂચવી દેતા. પાટલું છતાં એ માબત છાપામાં બહુ શેરબદાર ન થાય તેની પશુ તે સાવચેતી રાખતા. કારણ કે તેમના ઉદ્દેશ રૈયતનાં દુઃખા દૂર કરવાના હતા, માત્ર ચળવળ ચલાવવા પૂરતા જ ન હતે. અન્યાય અને અત્યાચારમાં રચીપચી રહેલા નીલવરેને લાગ્યું કે હવે પેાતાની આવકનાં ખારસુાં સાવ ખધ થઈ જવાનાં. તેમની ગભરામણુ જૂદા જૂદા સ્વરૂપમાં હાર આવવા લાગી. મહાત્માજીએ મોકલેલા રીપોર્ટ વિષે સરકારે જીલ્લાના અમલ દારા, સેટલમેટ એફિસર તથા નીલવરીના તા. ૩૦-૬-૧૭ સુધીમાં અભિપ્રાય માગ્યા હતા. પરંતુ નીલવરે ત્યાં સુધી શાંતિ રાખી રાહ જોવા ખુશી ન હતા. તેમણે નવા દાવ શરૂ કર્યા. તા. ૧૧-૫-૧૭ ને રાજસેસિયેટેડ પ્રેસ તરફથી છાપામાં પ્રકટ થએલા તાર, બારમા પ્રકરણને અંતે ઉતાર્યાં છે તે, વાંચવાથી જ્યારે કે તુરકો- શિયા કાઠીની એક શાખા-એલા કાડીમાં લાગેલી આગને ઈર્ષા, દ્વેષ અથવા અદાવતનું ખેટું સ્વરૂપ આપવાને પ્રયત્ન થયા હતા. એ આગને લીધે કાઢીવાળાને દુજારા રૂપીઆનું નુકસાન થયું હાય એવા કાળાહી પણ કરવામાં આવ્યેા. ઐતિયાથી થાડે દૂર વાકાહા નામની એક કાઠી છે. ત્યાંના મેનેજર મિ. એ. કે. હાલટમે મહાત્માજીને કહ્યું કે આપને તપાસ કરવી હોય તા ખુશીથી મારા ગામડામાં આવે, ત્યાં રૈયતને કાઈ પ્રકારનું કષ્ટ નથી. તમારી પાસે જે ફરિયાદો આવી છે તે તદ્દન જુટ્ટી છે.' મિ. લિવિસને પણ તેણે એ પ્રમાણે ભમાન્યા હતા. મહાત્માજીએ જાતે તપાસ કરવા તા. ૧પ ૩૭ ને દિવસે ધારાના કાઠીની પાસે આવેલા રિસવા ગામ મિ ડેલટમનાં નામ અને કામના ઉલ્લેખ GY જવાનું નક્કી કર્યું. શરદેશી ” વાળા t