પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૨

માર પ્રકરણમાં અમે કરી ગયા છીએ. એ સાહેબે સરહભેશી માફ કરન વાનું બ્હાનુ મતાથી કાડીની માલેકીવાળા જીરાતની જમાન દરે ખેડૂતને વહેંચી આપી હતી અને એ જમીન ઉપર વધારેમાં વધારે મહેસુલ ઉઘરાવ્યું હતું. તા. ૧૬ મીની સવારે મહાત્માજી, બાણુ રાજેન્દ્રપ્રસાદ અને પ્રેફેસર કૃપલાની ( મુજફ્ફરપુરની કાલેજની નોકરીમાંથી રજા મળ નાથી જે મહાત્માજી પાસે માવી રહ્યા હતા અને તપાસના ક્રામમાં મદદ કરતા હતા ) વ્હેલા ઉઠી ધાકરાવા કાઠી તરવાના થયા. વાહનના દાભસ્ત હોવા છતાં સૌએ પગે ચાલીને જવાનું પસંદ કર્યું. ઐતિયાથી લગભગ આઠ માઈલ દૂર-સરિસા ગામમાં આઠ વાગતાં પહોંચી ગયા. વેકાનું મ્હાડું ટાળુ મહાત્માજીનાં દર્શન કરવા આગળથી જ તૈયાર થઈને ઉભું હતું. માર્ગમાં થાડા મળ્યુસા મળ્યા તેમણે પહેલેથી મહાત્માજીને કહી રાખેલું, કે “ મેનેજર સાહેબ પોતાના પઢાવેલા માણુસે આપની પાસે લઈ આવશે અને અમે બધા સુખી છીએ-મસને ક્રાઇ નતનું દુઃખ નથી એમ તેઓ પોપટની જેમ ખેલી જો.’ એ પ્રકારની વાત અને સાંભળતા ઉપર કહ્યું તેમ આઠ વાગ્યે ગામમાં આવ્યા. ભાગાહી મહાત્માજીએ સ્નાન કરી લીધું. તેમની સાથેના ભાઇએ સ્નાન કરતા હતા. એટલામાં મિ. હાલમ પશુ હાજર થઇ ગયા. એક ન્હાના બગીચામાં લેકાને એકઠા કરવામાં આવ્પા. લગભગ ૨૦૦ ૩૦૦ ખેડૂતા ડરો. મહાત્માજી મિ. હાલટમની સાથે વાતા હતા એટલામાં મિ. લિોંગ્રેસ પશુ મેટર હાંકતાં ત્યાં આવી પઢાંચ્યા. મિ. હાટમે થાડાશુા કાગળપત્ર ખતાવી મહાત્માજીને કહ્યું કે- કરતા $5 • રૈયતે શરહએશીની અભતમાં જે ફરિયાદ કરી છે તે સાવ ખોટી છે. અમે અમારી છરાતની જમીન કાઇને ગળે પરાણે ગાડી