પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૩

re નથી. રૈયતે પાતે જ ખૂબ કાલાવામાં કર્યાં એટલે અમે અમારી મીન તેમને વહેંચી આપી. અમને એમાં બિલકુલ ના નથી. એ લે જેટલા કરવેરા ભરે છે તેના કરતાં ઘણી વધારે પેદાશ એ જમીનમાંથી હું મેળવી શકું તેમ છું. છતાં રૈયત જો તે ન રાખવા માગતી હોય તેા ખુશીથી રાજીનામાં માકલી આપે. ખરું પૂછે તા અમારી પત બહુ જ સુખાંતિમાં રહે છે, ક્રાફીના કારભારથી તે સંપૂર્ણ સંતુષ્ટ છે. આપની પાસે જે ફરિયાદો આવી છે તે ટાઇની ઉશ્કેરણીનું પરિણામ છે. ” વિગેરે, વિગેરે. એ પ્રમાણે મેલતાં તેણે એક છ-૮૦ વર્ષના મુદ્દા તરફ આંગળી કરી અને કહ્યું કેઃ—“ મા મુટ્ઠાના જેવા સાચાખેલા અને પ્રતિષ્ઠિત માણુસ તમને બાટલામાં બીજે કાઇ નહીં મળે. આપને જે કથ્રુ પૂછવાનુ ટાય તે તેને પૂછી ખાત્રી કરી જુએ.’’ મહાત્માજીએ પેલા મુઢ્ઢાને પૂછ્યું: ‘ કહે, કાડી તરફથી તમને કાઇ જાતની કનડગત થાય છે ? ં બિલકુલ નહી, સરકાર ! અને દરેક રીતને સતાષ છે. ા દોબસ્ત પશુ અમે અમારી રાજીખુશીથી જ કબૂલ કરી લીધ છે.” મુદ્રાએ એકદમ ઉત્તર વાળ્યા. આ ઉત્તર સાંભળતાની સાથે જ ત્યાં હાજર રહેલા માણસા Aસ્સે થયા અને ખીમળાટ મચાવી મૂક્ષ્યા. તેમણે બૂમાબૂમ કરી મૂકી. તેઓ કહેવા લાગ્યા કેન્દ્ર સરકાર ! એ ડૅાસા કાડીવાળાને સાફ મનાવવાની ખાતર જ એમ ખેલે છે. સાહેબ, એને એ જવાબ ગાખા- વીને જ અહીં લઈ આવ્યા છે.” પ્રસાને ઉદ્દેશી લાકા કહેવા લાગ્યા કે ારે ડેમા, ચા માટે એમ નાહકનું જુદું ખાલી પાપનું ભાતું બાંધે છે કેમ તે તું