પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૪

અરવાને ભોંય સુધે છે. કાંઠે એસીને જુદું ન ખેલ. ભગવાનને માથે રાખી કાંઈક તો સાચુ* ખેલ, ભલા માસ ! 25 ખળભળાને શાંત કરવા જતાં થોડા વખત નૌકળી ગયેા. ડાસાને મળતી આવે એવી હકીકત લગભગ ૧૫ જણે કહી સંભળાવી. બીજા માજીસાને પૂછતાં તેમણે મહાત્માજી રૂબરૂ એ વાતને તદ્દન બનાવટી જથ્થાવી. મહાત્માજીએ કહ્યું કે સાહેબના કહેવા પ્રમાણે તમે સામે ઇરાદાપૂર્વીક જ હુન્ડા બોબસ્ત કબૂલ કર્યો છે. જો તમને તે પસંદ ન હ્રાય તા ક્રાડીવાળાની (છરાત ) જમીનનાં રાજીનામાં આપી શકા .” આટલું સાંભળતા જ અધા એકસાથે બેસી ઉઠયા:- “ ભલે, અમે જીરાત છેાડી દેશ તૈયાર છીએ. અમને તેની જરાય પરવા નથી. સાહેબને તેમાં જે વાવતું હોય તે ભલે વાવે, અમારા બિલકુલ વાંધા નથી.’’ તના આ સ્પષ્ટ જવાબ સાંભળી મિ. હાલટમ તા. આભે જ બની ગયે. તેણે કહ્યું:- તો પછી હું તેમાં એ લેકાતી પાસે જ ગળીની ખેતી કરાવીશ.” . મહાત્માજીએ રહેજ હસતાં જવાબ આપ્યો: પશુ તમે તે હેછમાં જ ધુને કે હુન્ડા દોબસ્ત અને ગળાની ખેતીને સાંઈ જ લેવાદેવા નથી ! તમે તા એ જમીનમાં તમારી સ્વત્તત્ર વ- સ્થાથી ભારે કિંમતી પાક પેદા કરવાનું પણ કહેતા હતા. રૈયતની મહેસુલ કરતાં વધારે પૈસા એ જમીનમાંથી મેળવી શકાય એમ તમે માના હા તો પછી તમારે એ જમીન પાછી લઇ લેવી અને રૈયતા છૂટી કરવી એમાં જ કોડીની શોભા અને આબાદી છે,”