પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૫

પ મિ. હાલટમે ભારે અર્થસૂચક્ર ઉત્તર આપ્યું કેઃ “ મારે પણુ જીવવું છે." (I have also to live. ) મહાત્માજીના આગમનથી ખીજે કાઇ લાભ તા એક બાજુ રહ્યો, પણ રૈયતમાં જે અસાધારણુ નિર્ભયતા અને હિંમ્મત આવ્યાં તે તે ખરેખર જ અદ્ભૂત અને અપૂર્વ હતાં. મિ. લિવિસની સામે પણ કરિયાદ કરતાં રૈવતને સંક્રાંચ કે ભય ન થયા. ચંપારણ્યમાં આ પક્ષ એ એક અપૂર્વ દૃશ્ય હતું, જે રૈયત જમાદારને દૂરથી જોતાં જ ધરમાં ભરાઈ પેસે, અને જે રૈયત ગમે તેવા જુલમ કે ઘુટડા આંખ મીંચીને ઉતારી જાય તે જ રૈયત કાઠીવાળા ખુદ સાહેમની સામે તેના જુલમ ઉધાડા પાડે એને ખીને શે! અર્થ થાય ? એટલું જ નહીં પણુ ખુદ સબ-ડિવિઝનલ માજીસ્ટ્રેટની હાજરી તેની વિરૂદ્ધ પેાતાની ફરિયાદ કહી સંભળાવે એ તેા જારેખર ચોંપારણ્યમાં એક તાજીબી જ ગાય. અન્યાયના માજીસ્ટ્રેટ અને મિ. હાલટમ વિદાય થયા. મહાત્માજીની આ જ્ઞાનુસાર, જે લેક હુન્ડા જમીન છેડી દેવા તૈયાર હતા તેમનાં નામ લખી લેવાય.. નામેા લખતાં લખતાં સાંજ થઈ ગઈ, પ્રાયઃ છ વાગ્યે સૌ ખેતિયા જવા નીકળ્યા. મિ. હેલમે, મહાત્માજીને ઢાંઈ વાંધા ન હોય તા પેાતાની ગાડી તેમને વાસ્તે મોકલવાનું પૂ આવ્યું હતું. મહાત્માજીએ તે માગણી સ્વીકારી અને ગાડીમાં એસી રવાના થયા. રાતના લગભગ નવ વાગ્યે મડળ ખેતિયા ખાતે આવી પહોંચ્યું. ધાકરાયા અને લેઢિરિયા નામની અન્ને કાડીએ એક જ માલેકીની છે અને મિ. હાલદ્રમ એ તેને મેનેજર છે. તે મ્હારે ભાગે યાતિઅયિામાં જ રહે છે. તા. ૧૭-૫-૧૭ ને રાજ એ બેઉ કારીના પળ માણસા ખેતિયામાં આવ્યા અને તે બધા છરાતની