પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬

જમીનનાં રાજીનામાં રજુ કરવાં લાગ્યાં. જે લખીવાંચી શકે તેવા હતા તેમની સહીા કરાવી અને જે અભણુ હતા તેમના ર્થાંશ ફાની છાપ લઈ રાજીનામાં લઇ લીમાં. મહાત્માજીએ તે દિવસના મકાજના સંક્ષિપ્ત હેવાલ મિ. હેલટમને લખી મેલ્યા અને તે સાથે જેએ રાજીનામાં આપવા તૈયાર હતાં તેમનાં નામ પણ લખી મેકમાં. આ સ્થળે એટલું કહેવું જેઇએ કે તે સાલનુ મહેસુલ રૈયતે ક્યારનું ગે ભરી દીધું હતું અને કેટલાક ખેતરામાં માલ પણ ઉભા હતા, છતાં હુન્ડા બંદોબતથી અચવા તૈયત એટલી ખુધી આતૂર અને ઉતાથળી ખની ગઈ હતી કે મહેસુલ અને મેાલની કળી પરવા રાખ્યા વિના એ મધું આપી દેવા તૈયાર હતી. માત્ર એક દિવસની દર લગભગ ૫૦૦ થી પણ વધારે રાજીનામાં પડયાં. કાર્ડી- વાળા જેને રૈયતનો રાજીખુશી કહેતા તે વસ્તુતઃ કેટલું મિથ્યા હતું તે આ રાજીનામાં પરથી જણાઇ આવશે. તા. ૧૮૫–૧૭ ની રાત્રે થોકરાયા કાડીના એક ન્હાના મા નમાં આગ લાગી અને તે સળગી ગયું. રૈયતના કેટલાક માણસાએ મહાત્માજી પાસે એકદમ આવી જાહેર કર્યું કે ખરૂં પૂો ઠીવાળાઓએ પેાતે જ આગ લગાડી છે અને અમને નાહકના સાવવા માગે છે.” મહાત્માએ તે જ વખતે ભાજી વિન્ધ્યવાસિની પ્રસાદ વર્માને આગવાળા સ્થાને એક્રમ પહેાંચી જવાની અને ખની શકે તેટલી ઝીણી તપાસ કરી સાચી વાત શેાધી કાઢવાની આજ્ઞા કરી. તે પછી તેમના રીપોર્ટ અને રૈયતની જુબાની વિગેરે સરકારી અમક્ષદારાને મેલી દીધાં. અમને ખાત્રી છે કે એ આગમાં રૈયતના હાથ ન હતા, અમે તે આગળથી જ સમજી બેઠા હતા કે આગનું કારણ તો ગમે તે કાય, પણ્ નીલવા હાદા કરવામાં કચાશ નહી રાખે. એસસીએટ