પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૭

ગેસે તા. ૧૧ મીએ જે તાર આંકીપુરથી રવાના કર્યાં હતા અને જેમાં ખાસડા ફાડીની ભાગના ઈસારા હતા. તે બાબત મહાત્મા જીએ તા. ૧૪ મીએ ચિ. હિકોકને એક પુત્ર લખી કેટલાક ખુલાસા માગ્યા હતા. મિ. હિકોક જવામાં કાડીની સ્થિતિ સમજાવી છેવટે ઉમેર્યું હતું કે તમારા આવવાથી ભારે ઉશ્કેરણી ફેલાઈ છે અને તેથી લેા આપતે વિષે જાતજાતની અફવાઓ ફેશાવે છે.

તા. ૧૭ મીએ રાત્રે દસ વાગ્યે મઢાત્માજી પાતાના સાથી સાથે ખેઠા એઠા વાર્તાલાપ કરી રહ્યા હતા એટલામાં એાવા કાઠીના એક ગામડામાંથી એક માજીસ ત્યાં આવ્યા અને કહ્યું કે પરસૌની ગામના અમુક ભાગના હું માલેક છું. મારા જેવા બીજા પશુ થાડા ભાગીદાર છે. મારા સિવાયના ખધા ભાગીદાર પાતાના ભાગ કાડીને પટ્ટે લખી આપ્યા છે. હું મારા ભાગ લખી આપવા રાજી નથી. કાઠીએ અને દુખાવામાં બાકી નથી રાખી. આજે મેં સાંભળ્યું છે કે તે એ જ ગામમાં ખાવેલી મારી ન્હાનીથી સેરી લૂટી જવાની પેરવી કરી રહ્યા છે.”

  • મહાત્માછ અને મિ. હિલ વચ્ચે ચાલેલા પત્રવ્યવહાર:

માત્મજીને પુત્ર તા મિ, શિાક, આ સાથેના પુત્ર તરફ તમારૂ ધ્યાન ખેંચવાની હ… રાલ' છું, અને પ્રારની અષાઓમાં ભારે કાને આવી છે. જાહેર ખુલાસા ખ્વાર પાડવાનું રીપર ખાણ શું રહ્યું છે, પણ હું એને કોઇ બિનસત્તાવાર ખુલાસા માંડવા નથી ઈચ્છતેા. મહેરબાની કરીને જાહેરમાં મૂકવા માટે નામના ગાખતા વિષે કંઇ મળતી આપો તા આભારી થઈશ. માગથી થયેલ તાસાન, ભળી ગયેલા મકાનનું મૂળ સ્વરૂપ, એ માતમાં કાઇ રહેતું હતુ નો ? 1ઈ ચાકીદાર હતા કે કેમ ? અને થપાયામાંની મારી હાજરીને અને આ માટે કઈ સંધ બતાવવામાં કાર્યક્રમ ? } ઐતિમા, તા. તેથી મેં મ તમારા એમ. કે. ગાંધી,