પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૯

૧૯ ગામ જે થાણુની હદમાં આવી જાય છે તે ચાના દારગાને બાતમી માલી દીધી. દારાગાજી પશુ વખતસર આવી ગયા. પછી તો રાગાની હાજરીમાં જ તેમણે રૈયતની જીયાની લીધી, અને કાઠીના નાકરાએ જે કઈ કહ્યું તે પણ લખી લીધું. લકાને સમાવી, સમાધાની કરી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને રાત્રે ૧૧ વાગે ગાખુલા સ્ટેશને આવી સવારમાં ૯ વાગ્યે ખેતિયા પહેાંચી ગયા. પણ આ પ્રકારની તપાસ અને સ્ક્રુતિને લીધે નીવરા તેમજ સ્થાનિક અમલદારાનાં ગળાં સૂકાવા લાગ્યાં. મિ.લિવિસે પેાતાની કહપનાશક્તિના પ્રભાવથી જે ભયંકર ચિત્ર ચિતરી રાખ્યું હતું તેમાં રિસવાવાળી આગથી તેમ જ ઉપર લખી તે તપાસથી નવા નવા રંગા ઉમેરાતા ગયા, અને ચિત્ર વધુ ને વધુ ભયંકર બનતું ગયું. નીલા અને તેમના સાગ્રીતા મહાત્માજીના કામને ઉતારી પાડ વાના થા તેમની સાથેના મિત્રોને પારણ્યમથી ખસેડવાને તનતા પ્રયત્ન લાગ્યા. રૈયતમાંથી પણ બનતાં સુધી ક્રાઇ, મહાત્માજી પાસે નઈ શકે એવી તદખીર રચવા માંડી. તા. ૨૦ મીએ માત્માજીએ ચંપારણ્યના ક્લેકટર નિ, • તે એક સખત પત્ર લખ્યા. અને તેમાં બીજા કેટલાંક સ્પષ્ટ અન સાથે ચાખૂંખ્ખી વાત જાવી દીધી કે જ્યાં સુધી રૈયતનાં દુઃખ દૂર નહી" થાય ત્યાં સુધી હું ચંપારણ્યમાંથી ખસવાને નથી.’ પત્રમાં મહાત્માજીની કામ કરવાની રીત, તેમને દૃઢ નિશ્ચય અને અહિંસાત્મકપણે કેવળ આપભેગથી જ લક્ષ સાધવાની અડગ શ્રદ્ધા સાથે કળાએ પ્રકાશી રહી છે. અમે આ સ્થળે એ આખા પુત્ર નીચે રજી કરીએ છીએ;