પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦

૧૮૦ વ્હાલા મિ. હિંફ્રાક, રૈયતના છે અને જે સ્થળે તા ખુદ માણુસેને મારી પાસે આવતા અટકાવવામાં આવે ખાવી ગયા છે તેમને કાઠીના નાના તથા ઑરલેક મેનેજર ઘણીધી રીતે પજવે છે એવી મારી તરફ થીમધ ચાલી આવતી ફરિયાદ ૪જી સુધી મેં તમને નથી જણાવી, કેટલી વાતા તે મેં સાવ જતી કરી છે. અને માત્ર ગણી- ગાંઠીજ લક્ષમાં લીધી છે. પરંતુ ખેલવા અને ધાકરાતા દાઢીનાં કૃત્ય વિષે મેં જે સાંભળ્યું તે જો સાચું ડેાય તે મિત્રભાવે ચલાવવામાં આવતી તપાસમાંથી ક્રમમાં કમ એક પક્ષના મિત્રભાન તા ઉડી જ જવા. આપણી મૈત્રીને કાયમ રાખવા અને તેમાં વધારો કરવા હું ધણો જ આતુર છું. આ તપાસ પૂરી થાય તે પછી પણ એકખીજાને સદ્ભાવ ભરામર સચવાઇ રહે એવી રીતે કામ લેવા હું મારાથી અનતી તમામ કારોશ કરી રહ્યો છું. એલવા ને ધાકાહા કાઠી વિષે જે હકીકત મળી છે તે હું ચ્યા સાથે તમને મોકલી આપું છું. જો એ હકીકત સત્ય હાય તેમાં એ કાઠીની શાભા નથી. મિ. હાલટમને લખેલા પત્રની નકલ પશુ તમારી જાણુ માટે બીડુ છું. એ પત્ર મેં આગની ખબર સાંભળ્યા પહેલાં લખ્યા હતા અને સાંજે સાડા છ વાગ્યે, ધેકરાતા ક્રાફીની રૈયતની હકીક્ત મળ્યા પછી મિ. હાલટમને રવાના કર્યો હતે. જે ઘણા લાંબા સમયથી રૈયત પાસેથી ડૈટી આવક વસુલ કરતા હાય તેમને એ થ્યાવક સ્તી કરવાના વિચારમાત્રથી શું શું થાય તે હું બરાબર સમજી શકું છું, અને તેમની મનામા પણ કહી શકું છું. આથી જેને તે પોતાના હસમજી એઠા છે. તેને તેઓ જાળવી રાખવા મથે તા તેમાં કાઇને કશું જ કહેવાપણું ન હેાય. પરંતુ એલવા અને વેકરાહા ગામડામાંથી જે વિગત મળી છે તે મારા મત પ્રમાણે ઉપર કહ્યું તે વર્ગની નથી, નાકની