લખાણ પર જાઓ

પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૧

- - ૧૯૧ હું અને મારા મિત્રો જે કામ કરી રહ્યા છીએ તે ખધ રીએ એમ નીલવરી સાધારણુ રીતે ઇચ્છે એ તેા ઉધાડું જ છે. એ વિષે હું એટલું જ કહેવા માગું છું કે જ્યાંસુધી સરકાર પાતે અમને ઉંચકીને બ્હાર ન મૂકે અથવા તો જ્યાં સુધી રયતના પૂરવાર થએલા અને પૂરવાર થઈ શકે એવા અન્યાય સદાને માટે અવ થવાની ખાંસુધરી ન મળે ત્યાં સુધી આ જીલ્લા અમારાથી ન જ ડાય. અહિંની રૈયતની જે દુર્દશા મેં નજરાનજર જો છે તેથી મારી ખાત્રી થઈ છે કે અમે જો રૈયતને આજ સ્થિતિમાં કેાડી અને દાઈ એ તા પ્રભુના અને મનુષ્યના અમે ગુન્હેગાર ઠરીએ, સાથી વધારે તે અમારા અંતરાત્મા જ અમને મારી ન આપે. નૅ હું પરંતુ શાંતિ એ અમાશ ધર્મ છે. નીલવા સામે મને રાગ- દ્વેષ નથી, એવી વારંવાર ખાત્રી આપવાની જ ન હોય. મને એમ કહેવામાં આવે છે કે મારી બાબતમાં તે સાચું છે પણ મારા મિત્રોની બાબતમાં તેમ નથી તેઓ તા અંગ્રેજો સામેના દ્વેષથી ઉશ્કેરાયા છે, અને આ ચળવળ અંગ્રેજો સામેની છે તેથી જ તેમાં જેડાયા છે. એ વિષે હું એટલું જ કહેવા માગું છું કે એવા દ્વેષની લાગણી મારા મિત્રો કરતાં ઓછા પ્રમાણુમાં હોય એવા માણસને સમૂહ મેં જોયા નથી. તેમના દ્વેષરહિત, નિખાલસ હૃદય સાનંદાશ્ચર્ય પામ્યો છું. હું પોતે પણ એટલી બધી રાખતા. તેમનામાં ચાડા ત્રણા દ્વેષ હશે જ એમ માનવા હતા, અને તેને હું ક્ષમ્ય ગણું છું. જે હૃદય ઉકાળનારી સ્થિતિ મે અહીં જોઇ છે તેને લીધે હું પોતે એવી લાગણીમાંથી ખેંચી શક્યા છું કે ક્રમ તે હું પણ નથી કહી શકતે. છતાં જો મતે લાગે કે મારા ક્રેષ્ટિ મિત્ર દ્વેષભાવથી જ પ્રેરાઇને આ કામ કરી રહ્યો છે તે હું તાળ તેનાથી છૂટા થઈ જ, અને તેને પણ આ ધર્મકાર્યથી છૂટા થવાને માત્રહ કર્યું. પરંતુ એથી રૈયતને પાયમાલ કરનારી ધૂસરી ફેકી દઇ તેમને છૂટકારો અપાવવાની અમારી નિયતા અડગ જ રહેવાના. આશા ન્હાતા હું તૈયાર