પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૩

૧૮૩ રૈયતને કે સ્વયં સેવાને એ આગની સાથે કાંઈ સંબંધ નથી. અમે તને વારવાર કહેતા આવ્યા છીએ કે આ કાર્ય મારામારી કે કીના લેવાનું નથી; એમ કરવાથી તે આપણું કાર્ય અટકી પડે, અને આપણને જે રાહત મળવાની હોય તે ખધ થઈ જાય. માથી રમત આ ગુન્હાના ઈનકાર કરે તે હું સમજી શકું છું. કદાચ મા ગુન્હા બદલ આપણે કાડીવાળાઓને ગુન્હેગાર ન ગણીએ, છતાં સ્વયં- સેવા અને આગની વચ્ચે તે સંભન જોડી શકે. આાગા પહેલયિ લાગી છે, હજુ પણ લાગે છે અને સ્વયંસેવા હશે કે નહિ તે પશુ સદાને માટે લાગતી જ રહેશે. સ્પષ્ટ પૂરાવા મળ્યા સિવાય એક પક્ષ ખીજા પક્ષને ન નિદૈ એમાં જ ભરાઇ છે. નીવરેન જાન જોખમમાં છે એવી પણ વાતો સંભળાય છે. ખરેખર, આવી વાતો ટાઢા પહેારનાં ગપ્પાં જેવી જ લાગે છે. એમાં કાંઈ વજૂદ નથી. ગમે તેમ હોય પણ સ્વયંસેવકેાને લીધે તા એમન જાન વધારે જોખમમાં આવે તેમ નથી જ. આ કાનું સ્વરૂપ જ આવી પ્રવૃત્તિનું વિરાધી છે. માની લીધેલા કે સાચા દુષ્ટની હિંસા કરીને નહિ પણ જાતે જ દુ:ખ વેઠીને ન્યાય મેળવવાના આ પ્ર ત્તિના હેતુ છે. અને વખતાવખત ખા સત્યયતના હૃદયમાં ઉતારવાના પ્રયત્ન કરવામાં આવ્યેા છે. આ પત્રની સાથે મે' જે જુમાનીએ માકલી છે તે પરથી આપ સ્પષ્ટ જોઇ ચરો કે તેમાં શુાવ્યા પ્રમાણે રૈયતને ડારવામા પ્રયત્ન થયા છે. આવા પ્રરાથી નીલવરાને કરાયે લાભ નથી, એથી તેએ તેમની અન્યાયી પદ્ધતિને બચાવી શકે તેમ નથી; માત્ર રૈયત અને તેમની વચ્ચે વેરઝેર વધે છે અને સ્થિતિ વધારે ફી બને છે.