પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૭

જ્યારે જ્યારે રૈવતે અસા દુઃખથી કાળી માથુ ઉંચાવાને પ્રમત્ન કરેલા ત્યારે ત્યારે કાઠીમાં ખૂગ લાગેલી, પેલિસે તપાસ લાવેલી અને રૈયત ખાઈ ગયેલી; અને એ રીતે જીના ભુલમા તા પાછા ચાલુ જ રહેલા. પશુ આ વખતે તે કાઠી ગાડું અટકયું; નોલવાના બીજા બધા ઉપાયે નિષ્ફળ એગ્લો ઇન્ડિયન પત્રોના આવા નિમૂળ આક્ષેપોના રદી લગભગ તમામ હિંદુસ્થાની પત્રોએ આપ્યા. સળગીને જ નીવડયા. તા. ૧૯-૫-૧૭ ના અંકમાં અન્નાહાભાદના ‘લીડર’ પત્ર પોતાના અત્રલેખમાં લખ્યું — ‘મિ. ગાંધીની તપાસનું શું સારું પરિણામ આવશે તે પાયે- નીરને ન સમાય એમાં અમને જરાય નવાઈ લાગતી નથી. અમે તા. તેને એટલી જ સલાહ આપીએ છીએ કે જરા ધીરજ ધરી અને સૂગે મ્હારે નૈયાં કરા. મિ. માંધીની તપાસ નિષ્પક્ષ- પાતપણે નથી ચાલતી બરાબર મિ. ગાંધી જો ચંપારણ્ય ન ગયા ઢાત તા પાયાનીઅરે બિહારની સરકારને તુરતાતુરત પચ નીમાની ભલામણુ કરી હાત ખરી કે ? અગાઉ દિ એવી સૂચના કરી હતી. અને અત્યારે પશુ અને કેવી નિષ્પક્ષપાત તપાસ એઇએ છે? જે પંચ નીમવામાં આવે તેમાં બિનઅમલદારી માણસે પર્ષી હાઇ શકે. અહા ! કેવી ઉદારતા ! ” લાહારના ‘ટ્રીબ્યુને’ લખ્યું કેઃ—— - ગળાના પ્રદેશમાં નીલવા અને રૈયત વચ્ચેના સંબધની તપાસ ભાંગ્યાના ભેરૂ જેવા ગણાતા મિ. ગાંધી ચલાવી રહ્યા છે તેથી એ ગ્લાઇન્ડિયન પત્રોમાં ખળભળાટ મચી ગયા છે અને મિ. ગાંધી એ પ્રત્તિ છેાડી દે તે માટે હરેક પ્રયત્ન કરવામાં મા છે. હમણુાં જ પાયાનીખરે એ સવાલ હાથ ધર્યાં છે. એગ્લેન્ડિ ચાના પ્રતિનિધિના હૃમમાં આમ એકાએક દિર શા માટે પેઢી એ