પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૩

(૧) મિ. ગાંધીએ હાથે કરીને ડેારી લીધેલી તપાસને અંગે ભારે અાંતિ અને ગુન્હા વધવા લાગ્યા છે. ( ૨ ) ચંપારણ્યમાં વસતા યુરૈ।પીઅનેાના હિતને તા ક્ષાની શાંતિને મિ, ગાંધીની ચલુ હાજરીથી ખૂબ નુકસાન થવાના અય છે. (૩) કસકત્તા યુપીઅન સેન્ટ્રલ એસોસીએશનને વિનંતિ કરીએ છીએ કે આ ચળવળને પરિણામે પારણ્યની આસપાસના પન્નાઓમાં અાંતિ ફેલાવાનો ભય રહે છે. તેથી સરકાર સમક્ષ તેણેએ વાત ભારપૂર્વક રજુ કરવી, કે જો તે ચોંપારણ્યમાં કાયદે અને વ્યવસ્થા જાળવવા માગતી હાય ના મિ. ગાંધી અને એના મદદનીશાને તુરતાનુત હૃદપાર કરે. ઐતિહારી કાડીના મેનેજર મિ. ઈવને તા તા. ૬-૬-૧૭ ના પાયાનીઅરમાં મિ. ઈવનના એક લાંબે પત્ર છપાયે તા. ૨૩-૧–૧૭ ને લખી મોકલેલા મચ્ પાયાનીઅરે તા. ૩-૬-૧૭ ના અંકમાં છાપ્યા. અહીં મિ. ઇનિના કંઇક પરિચય આ પવા જરૂરી છે, કારણ કે ચંપારણ્યની તપાસ સંબંધે મિ. ઈવિધ વર્તમાનપત્રામાં જે પત્રો પ્રકટ કરેલા તે વિષે અમે આગળ જતાં ટોટા કરવાના છીએ. મિ. ડબલ્યુ, એસ. દર્વિન એક જુના અને જબરદસ્ત નીલવર ગણાય છે. એએ મેતિહારી કાડીના મેનેજર છે, એ કૈકીની સાથેના એમના સંભવ બહુ જુને છે, શરહભેશી અને તાવાન વસુલ કરવામાં એ સૌની માખરે હતા, મીના બદલામાં શરડુએશા અને તાવાન ઉધરાવવા વિષે વકીધ્રાની સક્ષાત એમણેજ પ્રથમ લીધેલી તેમજ સરકાર સાથે વાટાધાટ પૃષ્ઠ એમણેજ ચલાવેલી. ઈ.સ. ૧પ માં એ વિષે પહેદ્યવહેલી ચર્ચા એમની જ ડ્ડી અંગેલી. ખાસ તાં એમની રૈયત એમની વિદ્ધ અદા