પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે















ચંપારણ્ય

ચંપારણ્ય એક છલ્લાનું નામ છે, અને તે બિહાર ને આ રિસાના પશ્ચિમાત્તર ખૂામાં આવેલું છે. તેની ઉત્તરે હિંમાલય અને નેપાળ, પશ્ચિમમાં સંયુક્તમાંતના ગારમપૂર છો. પૂર્વમાં મુક્ રપુર અને દક્ષિણુમાં સારન છો આવેલા છે. હિમાલયના કેટલાક દક્ષિણુ ભાગનું નામ સામેશ્વર છે. તેના શેડેડ ભાગ ચપારણ્યમાં પશુ આવી જાય છે, અને તે જ ચંપારણ્ય તથા નેપાળની વચ્ચેની સરહદ ગણાય છે. તેની ઉંચાઈ લગભગ ૧૫૦૦ પુર છે. સામેશ્વર પહાડની એક ટેકરી જ્યાં એક કિલ્લા પછ્યુ બનેલા છે તેની ઉંચાઈ ૨૮૮૪ પુટ ગણાય છે, આ જીલ્લામાં સૌથી મોટી અને પવિત્ર નદી નારાણી છે. તેને શાલમાની મથતા ગોંડક પશુ કહેવામાં આવે છે. કાઈ એક જુના જમાનામાં આ નદી છલાની બરાબર વચ્ચે થઈને વડેતી હાવી કોઇએ. આજે તેના તે જૂના પ્રવાહ સૂકાઈ ગયા છે, અને