પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૫

. નીલવર તેમ જ અમલદારાએ માંડી. અટકાયતના હુકમ રદ થતાં એઞાતિહારી છેડી ખેતિયા ગયે, પશુ એની મેતિહારીની પ્રવૃત્તિ નિષ્ફળ ન નીવડી. એના માતિહારી છેડી ગયા પછી ટુંક વખતમાં જ તુટીલી કાઠીનું એક મકાન ખાળી નાંખવામાં આવ્યું. અહીંઆ હું વયમાં વચમાં એટલું પશુ જણાવી દઉં કે મારી ૨૦,૦૦૦ ની મતમાંથી પૂરા ખાર જણા પશુ મિ. ગાંધીને મળવા ગયા નથી, અને તેમાંયે ઘણુા તે કુંડળત્તિથી જ પ્રેરાઇને પાસે ગયેલા. તેઓએ મારી વિરૂદ્ધ કાઇ ગંભીર આક્ષેપ કર્યા નથી; એટલે મારે મિ. ગાંધી સાથે મ ખાખતમાં અંગત તકરાર છે જ નહિ. ખેતિયા સબડીવીઝનના શાનિક રીતે જ મિ. ગાંધીની હાજરી સામે વાંધો ઉઠાવ્યે, અતે નીલવરાએ રાંચી એકડેપ્યુ- ટેશન મે!કલી સરકારને વિનંતિ કરી કે મિ, ગાંધીની પ્રવૃત્તિ તન અંધ કરાવા, અથવા કઇ નહિ તે તેને કાબૂમાં રાખે. એ ડેપ્યુટે શનને પરિણામે સરકારે સ્થાનિક અમલદારા તેમજ મિ. ગાંધીને વર કરી ખાંકિપુર મેલાવ્યા અને તેમની સાથે મસલત કરી. એ મસલતને પરિણામે મિ. ગાંધીને એમની પ્રવૃત્તિ ચાલુ રાખવાની છૂટ મળી અતે એવી સરકારની મંજૂરી મળી હોય તેમ તે નિરંકુશ બન્યા. રૈવતે પણ એને એને જ અર્થ કર્યું કે સરકાર મિ. ગાંધીની તમામની વિરૂદ્ધ નથી. એણે ધાકરડા કાડીના એક ગામડાની મુલાકાત લીધી અને ત્યાંની રૈયતે મિ. ગાંધી, સખડીવીઝનલ એસર, અને દાડીના મેનેજરના દેખતાં દાડીના મુખ્ય કામદારને હિંદુસ્તાની ભાષામાં ગાળા દીધી અને મિ. ગાંધીની પીડ રી ત્યાં તે તેમણે એક આભાર, વાદ્ધ પુરૂષ પર હુમલા કચેરેં, અને એને ખૂબ મારમાર્યું. આ પુરૂષ બીચારી એટલે બધા અશક્તતા કે તેખાડીમાં બેસીને આવ્યેા હતા. એ પછી બે દિવસ ગયા ન ગયા ને એક કાફીને આગ ભગાડી જુકી મૂકવામાં આવી. આના તેમજ તુર્કીસીના અનાવ સંબંધ વિષે ક્રાઇ કાય કારણુ