પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૧

૨૦૧ એમણે પેતાનું કામ શરૂ કર્યું ત્યારથી શામજનક બનાવા મનવાગાંડયાછે. મિ. માઁષીએ પોતેજ ચાલાકીથી ચંપારણ્યના ડીસ્ટ્રીકટ માટના પુત્ર ગઢ છે જેમાં એમની ચળવળને અંગે તાલાની વાતા- વરણ ઉભું થયાના સ્પષ્ટ નિર્દેશ છે. પશુ બિહારમાં યા હિન્દના પણ ભાગમાં આવી જાતની તપાસ ચલાવવા માટે મિ. ગાંધીમાં ધી વિશિષ્ટ ચાગ્યતા છે તે એમણે છ બતાવ્યું નથી. હમણુાં જ એમને અનારસમાં પાછા હઠવું પડયું તે પરથી ચેકપુ જોઈ શકાય છે કે મિ. ગોંધી હુ ટુંકી અદ્ધિવાળા માજીસ છે, અને માત્ર છતાં બિહાર અને એરિસાની સરકારે એમને માટલા સ્વ વિહરવાની છૂટ શા કારણુથી માપી હશે તે સમજી શકાતું નથી, હમણુાંજ અમને ખબર મળ્યા છે કે નામદાર લેફ્ટનટ ગુત્રન મિ. ગાંધીને રાંચી લાવ્યા છે, અને ભલા પડિત માવિયજી પણ માને છે કે મામલા ઠીકઠાક કરવા માટે એમની પશુ ખાંકિપુરમાં જરૂર છે. અમે માનીએ છીએ કે એ સમય ક્યારનાય આવી લાગ્યા છે કે જ્યારે પ્રાંતિય સરકારે આવા રખડતાભટકતા ચળવળી- આની પ્રવૃત્તિઓને ઉત્તેજીત નદ્રિ કરતાં રાકવી જોઇએ. આવાં કામ કરવાની એમનામાં કાઈ ખાસ લાયકાત નથી, એમને એ સાથે કઈ સંબંધ નથી ખતે એમની પ્રવૃતિને પરિણામે શુભ ફળને ખદલે નુકસાન જ વધારે થવાનો સંભવ છે. જે કાઈ પણ જાતની તપાસની જરૂર હોય તે તે વિષે પચ નીમવાનું કામ સ્થાનિક સરકારનું છે. એ પંચમાં ખિનમલદારી સભ્યાની મદદ જરૂર આવકારદાયક લેખાષ પણ બહારના માણુસેાની ખેાટી દખલગીરી તા જોઇએ.’ પાયાનીઅરમાં મિ. ઇરવિનના પત્ર, યુરાપીઅન ડીફેન્સ એસેસી- એશનના ઠરાવ અનેતે પર આ લેખ એકજ દિવસે પ્રટ થયાં, અને તે પણ મહાત્માજીની સાથે સર એડવર્ડ ગેઈટને સુન્નાદ્દાત થવાની હતી તેને આગલે દિવસે, એમાં કાંઈ રહસ્ય હતું. ગમે તે ડે. હિન્દુસ્તાની પત્રોએ પણ એ વિષયમાં સખ્ત ટીકાા કરી, તે મિ. પાલક પણ એના જવાબ આપ્યા. અટકી જ