પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૩

૨૦૩ છે. તેઓ અહીં વેપારાર્થે આવી વસ્યા છે. એમના અને આ દેશના સંબંધ એમના પૈસા પૂરતા જ છે. આમ છતાં મિ. ઇરવિન મિ. ગાંધીને હદપાર કરવાની અને તેમ ન થતાં નીલવરા તરફથી કાય દાને અભરાઈએ ચઢાવી, મનગમતાં પગલાં લેવાની ધમકી આપવાની હિમત કરે છે..........સરકારે આ ધમકીખાર નીલવાને કાબૂમાં રાખી કાયદા અને શાંતિને માન આપવાની તેમને દરજ પાડવી જોઈએ, અને આવા ઉશ્કેરણીભર્યા આક્ષેપ કરતાં અટકાવવા જોઇએ. મિ. ગાંધીપર જે આક્ષેપો થઇ રહ્યા છે તે નર્યાં જાડાાથી ભર્યાં છે. એથી જોકે મિ. ગાંધીને તેા કો દરદ થતું નથી, પ એના દેશવાસીઓનુ દિલ ખૂબ દૂભાય છે, ભારતવાસીઓ મિ. ગાંધી પ્રત્યે જે પૂયભાવ ધરાવે છે તેવા ખા એક જ જીવંત હિંદી પ્રત્યે ધરાવે છે.” લખનાના એડવોકેટ એક લેખમાં જાવ્યું કે:-- ‘અલાહબાદના એંગ્લોઈંડીઅન પત્રે મિ. ગાંધો અને માવિયજી પર ઝેરથી ભરેલા હુમલે કર્યો છે. મિ. ગાંધી બિહારમાં તપાસ કરે છે તે જોઇ ગણ્યાગાંઠયા સ્વાર્થ સાધુઓનુ આ નીચ વાજીંત્ર ક્રૂડી ઉયુ છે.........પણુ ક્રમનસીબી એ છે કે પાયાનીઅરની ગમે એટલી ઈચ્છા છતાં સરકાર હિંદી સામે યુદ્ધ પાકારવા તૈયાર નથી.........જાહેર નેતાઓ ઉપર થતા આવા ખિત જવાબદાર તે ઝેરી આક્ષેપો અટકાવવામાં નથી આવતા. એ ખરે જ દુઃખની વાત છે” મદ્રાસના ઇંડીગ્મન પેટીટે તા. }--૧૭ ના અંકમાં એક અમલેખ લખી જણાવ્યું કે; એક નીલવરે પાયાનીઅરને જે પત્ર લખ્યો છે. તેની અમને અાયી નથી. અમને અાયખી ? એથી ઉપજે છે કે એ