લખાણ પર જાઓ

પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તે જલ્લાની દક્ષિણુ સીમામાં વહે છે. હિમાલયનું ત્રિવેણી નામનું સ્થાન એ તેનું ઉદ્ભવ સ્થાન છે. ત્રિવેણી સુધી વઠ્ઠાણું જઈ શકે છે. ઉન્હાળાના દિવામાં પાણી સુકાઈ જવા છતાં વવા જુના અવરજવરમાં કંઇ હરકત નતી નથી. વર્ષાઋતુમાં પાણીનું પૂર વધી જાય છે, અને પ્રવાહ ખૂબ બળવાન અને છે. નદીમાં મગર જેવા ભયંકર પ્રાણીઓને પશુ તૂ નથી. ગજગ્રાહની જે પૈારાણિક વાર્તા આપણે સાંભળીએ છીએ, તે આ સારન ટલ્લામાં આવેલી આ નદીના જ ફ્રાઇ એક સ્થાનમાં ખની હોવી જોઇએ. ગોંડક સિવાય બીજી એક નાની ગડક છે, તેને પણ આ સ્થળે ઉલ્લેખ કરવે જોઇએ. તે સામેશ્વર પહાડમાંથી નીકળી જીલ્લાના બરાબર મધ્ય ભાગમાં ચુને વહી જાય છે. પહાડમાંથી નીકળ્યા પછી ઘેાડે દૂર સુધીના ભાગને લેકે હરા નામે ઓળખે છે. સારા થડા ભાગને સીકર્ડના અને આગળ જતા ભાગને કા મુઠ્ઠીંગડકના નામથી ઓળખે છે. તેમાં બીજી ઘણી નાની નાની પાડી નદીમે આવી મળે છે. ઉન્ડાળામાં જે સીકર&ના માત્ર ખસા હ્રાય પહેાળી હોય છે, તે વર્ષાઋતુમાં કાઈ કાઇ ઠેકાણે ૨ માઈલ જેટલી વિસ્તારવાળી ખતી જાય છે. આ નાની નાની નદીએ ઉપરાંત સરકારે ત્રિવેણી નામની એક નહેર પશુ ખાદાવી છે. ગડક નદી કાષ્ઠ એક કાળે જીલ્લાની વચમાંથી વહેતી હતી એમ કહી ગા છીએ. જો કે આજે તે થાય ત્યાંથી ખસી ગઇ ૐ, તા પશુ તેનાં કેટલાંક ચિન્હો નાનાં મોટાં ઉડાં સરોવર અને ખાડાના રૂપમાં છ ત્યાં જોવામાં આવે છે. આવાં ાં સા નરી આખા જીલ્લામાં સગઅગ ૪૩ જેટલાં હરશે. કેટલાંક તા એટલાં ઉડાં છે કે કદિયે તેનું પાણી સૂકાતું નથી. તે પાણી પીવાના ધામમાં નથી વપતું, પશુ ગળીના કારખાનાઓમાં તે કામ આવે છે, અને