માજ પહેલાં તે પ્રકટ કેમ ન થયો.........…જ્યારે મિ, ગાંધીની તપાસના રીપાટ બહાર પડી ત્યારે ગુારો કે નીલવર દૈવી એ શુ સત્તા મૅગવી રહ્યો છે કે અમે ઈચ્છીએ છીએ કે સરકાર મિ:ગાંધીને એમના રીપે પ્રગટ કરવા પડે એવી સ્થિતિમાં જન કે. બ. ગાંધીની હાજરીથી તે માટલા બધા ભડકે છે શા માટે એમણે એવું તે શા ઉપદેશ આપ્યા છે, એવા તે મા ગુન્હ કર્યો છે કે એમને હૃદપાર રવાના આ ભુવા ભરાડા પડી રહ્યા છે ! શિ. ગાંધીની હાજરીની ખૂબ અસર થઇ છે એના સારામાં સારા પૂરાવા નોંધવાની આ ધીરાઈ છે. સારા હિંદની પ્રજાનેશ્વરી મૂકવા જો સરકાર તૈયાર હાય તાજ મિ. ગાંધીની તે આરે આવી શકે. નીલવરની આાપખુદીના દિવસા આથમતા જાય છે એટલે એ સ ગીયારા જરૂર રવાના.’ ૨૪ મદ્રાસના જસ્ટીસે લખ્યું કે re મિ. ગાંધી ચપારણ્યના મજૂરાને હિંસા કરવા ઉશ્કરો એ કાઇ માની જ ન શકે, કારણુ એમને મન અહિંસા પરમ ધર્મ છે. પણ જો મારાને થતા અન્યાય અને તેમના પ્રત્યેની ગેરવર્તણુકની વાત સાચી હરો ! તે એ જરૂર બહાર લાવવાના, અને નીલવાને તે કેવી રીતે પસંદ પડે ? કાયદાને અભરાઇએ ચઢાવવાનો એ લોકોની ધમકી જેટલી હાસ્યાસ્પદ છે તેટલી જ નિધ છે. મદ્રાસના ન્યુ ઇન્ડીએ લખ્યું કે મિ. ઇરવિનની પેઠે કાડીઓને આગ લાગવાના અનાવને મિ. ગાંધીની હાજરી સાથે સંબંધ હાવાનું જણાવવું એ વળ કુતા છે. . 39