૨૦૫ મદ્રાસના હિંદુએ લખ્યું કે- બિહારની રૈયતાનાં દુઃખ તથા તેને અંગે મિ. ગાંધીએ શરૂ કરેલી તપાસને પરિણામે ત્યાંના મામલા ગંભીર સ્વરૂપ પકડતો જાય છે. લેફ્ટેનન્ટ ગવર્નર સર એડવર્ડ ગેજીંઢે મિ. ગાંધીને મુલાકાત માટે એટલાવ્યા તેનું કારણ પશુ એજ હાવું જોઇએ કે તેમના પરાઠા મિ. ગાંધીને એમ સમજાવવાના દરો કે ગારી પ્રાની હિંદની વસા હતના મજૂરાની સ્થિતિ વિષે તપાસ કરવી એ ઈચ્છાવાજોગ નથી. હિંદી પ્રા મા મુલાકાતના પરિણામની રાહ ખુહુ ચિંતાતુર યે જોમાં કરશે, કારણુ અમુક સ્ત્રાથી એના વિરાધને લઇને મિ. ગાંધીએ શરૂ કરેલી નિષ્પક્ષપાત અને પાપકારી તપાસ અટકાવવામાં આવે તા તે શકિજનક ગણુાય. .. નાગપુરના હિતવાદ પત્રે પશુ તા.૧૬-૬-૧૭ ના ક્રમાં - હિંદને મન મિ. ગાંધી એક અણુશુદ્ધ પવિત્ર જીવન ગાળ- નાર તપસ્વી મહાપુરૂષ છે. ચેડાધાએ ગ્લાઈન્ડીઅન પત્રોની ગાળામાળી તેમજ મુઠ્ઠીભર સ્વાથી અશૅર્જાની અકીને પરિણામે સરકાર જે આ મહાપુરૂષને શહીદ બનવાના મા આપરો ત માત્ર હિંદને માટેજ નહિ પશુ ઇંગ્લંડને માટે પણ તે અમ મળ દિન નીવડશે. "" મુંબઈના યંગ ઇન્ડીગ્માએ તા. ૬ ઑ-૧૭ ને રાજ લખ્યું કે મિ. ઇરવિન ભલેને ફાવે તે ખમ્મા કરે. ખરે) સવાલ તા એ છે કે સરકારે ગામ કરવું જોઇએ અને તેમ કરવું જોઇએ એમ નિર્ણપણે કહેવાની ધૃષ્ટતા કરનાર એક ફેકટરીના મેનેજરની વાત સરચાર કર્યાં સુધી સાંભળી રહેશે !”