પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૭

૨૦૦ દશામાં તા. ૪ થી જીનની રાત પસાર થઇ. તા. ૫મીએ સવારે આઠ વાગે તારના એક પટ્ટાવાળા આવતા દેખાયા. તારવાળાને શ્વેતાં જ ધા કામ કરનારા તેની પાસે ઘડી ગયા અને તારમાં શું શબ્યુ છે તે જાણવા અધીરા બન્યા. સાનાં અંતઃકરણ ચિંતા અને ઉર્દૂ- ગથી ધબકતાં હતાં. પણ તાર વાંચવાથી અંતે સૈાને શાંતિ વળી. તાથી કઇ ચોક્કસ હકીકત જાણી શકાય તેમ નહેાતું. તેમાં તા માત્ર એટલું જ લખ્યું હતું કે માજની મુલાકાત સત્તાષકારક છે, વળી આવતી કાલે મળીશું, ” ખીજે દિવસે સવારના નવ વાગતાં જ સાનાં નેત્ર તારઐીસ તરફ વળ્યાં અને તારની રાહ જોવાવા લાગી, રાવાર, ખપેાર, અને મ્હાંજ રાહ જોવામાં જ નીકળી ગઈ. આખી રાત નીકળી ગઈ તાપણુતાર ન માન્યેા. આ વખતે ભય કે ઉર્દૂમ જેવું કંઈ જ ન હતું, છતાં કાઈના દિલમાં પૂરી થતિ ન હતી. ક્ષણે ક્ષણે આતુરતા અને જીજ્ઞાસા વધતી જતી હતી. તા. ૭ મીએ મહાત્માજીના એક ખીજો તાર આણ્યે. તેમાં લખ્યું હતું કે તા. ૮ મીએ અમે રાંચીથી પાછા કરીશું.

આ બે દિવસની મુલાકાત અને ચર્ચાનું શું પરિણામ આવ્યું ? સર એડવર્ડ ગેઇટ તથા ચાઉન્સિક્ષના સભાસદોએ મહાત્માજીની સાથે સંમત થઈ એક પંચ નીમવાનું અને તેમાં એક સભાસદ તરીકે મહાત્માજીને નીમવાનું નક્કી કર્યું. સભાસદ તરીકે જા કાને નીમવા એ લગભગ ચેસ થઈ ગયું હતું, પણ જ્યાં સુધી તેમની પેાતાનો રજા ન આવી જાય ત્યાં સુધી સભાસદેશનાં નામ સરકાર ખાનગી રાખવા જ્યુાવ્યું હતું. રાંચી જતી વેળા થ્યાસનસોલ સ્ટેશને શ્રીમતી કસ્તુરબા અને શ્રીયુત દેવદાસ ગાંધીને મહાત્માજી સાથે ભેટા થઈ ગયા હતા અને