૦૮ ત્યાંથી તેઓ સૌ સાથે રાંચી ગયાં હતાં, પંચીમાં મત્રગુાનુ' મ પતાવી મહાત્માજી પટણા આવ્યા ત્યારે પણ તે સાથે જ હતાં. પ્રયાગથી પડિત મદનમાહન માલવિયજી પશુ પટણા આવી મા માછને મળી ગયા. સૌની સાથે વાતચિત કરી મહાત્માજી તા. ૮ મીની સાંજે પાખ મેતિયા આવો પહોંચ્યા. શ્રીમતી કસ્તુરબા પણ તેમની સાથે થંપારણ્ય આવવાનાં છે એ વાત જાણી તેમના સત્કાર કરવા પુષ્કળ લેકે સ્ટેશને માવ્યાં હતાં. ભારે ઉત્સાહ અને ધામધૂમથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેઓ પણ મહાત્માજીની સાથે તેજ ધર્મશાળામાં એક જાદી ઓરડીમાં ઉતા. પંચ નીમવાની ખબર સરકારે ખાનગી રાખવાનું ઠરાવવા છતાં પટØાના એસોસીએટેડ પ્રેસના ખબરપત્રોને કાણું જાણું કર્યાથી ભાતમી મળી ગઈ તે તેણે તા. છ મીએ છાપાગ સંદેશામાં સરકાર એક પંચ નીમવા માગે છે એવા સમાચાર પ્રકટ કર્યો. એ તાર તા. ૨ મીના પત્રોમાં પ્રકટ થયા. સરકારને તેમાં કેટલીક ગેરસમજ થાય એવા ભ્રમ લાગવાથી તા. ૧૧ મી જુને સરકારે પાતે એક ખુલાસે બ્હાર પાડી જબ્લુાવ્યુ ઑ-- “ એસોશીએટેડ પ્રેસના ખબરપત્રીએ ખાંકિપુથી તા. છ મૌ એ સ્થાના કરેલા અને તા. ૮ મીષે કેટલાક છાપામાં પ્રર થએવા ચપારણ્યની ખેડુ માને લગતા સમાચાર તરફ્ બિદ્યાર અને આરિ- સાની સરકારનું ધ્યાન ખેચવામાં આવ્યું છે. ચ્યા સમાચાર સ્થાનિક સરકારને જથ્થુાવ્યા વિના અને તેની મજૂરી લીધા વિના જ પ્રયત કરવામાં માગ્યા છે. તેમાં ધણી ખાટી અને ઊંધે માર્ગે દોરનારી વરીત પ્રકટ થઈ છે. પ્રાંતિક સરકાર જમીનદારા અને રૈયત વચ્ચેના વર્તમાન સઅધ વિષે તપાસ ચલાવવા એક પગ નીમવાનાં વિચાર કરે છે અને એ પચમાં નીમાવાના સભામલે અને કાર્ય પદ્ધતિ વિષે તુરતમાં જ ખુલાસો કરવામાં આવશે, ..