લખાણ પર જાઓ

પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૨

ર હેલ્લાં ૫૦ વર્ષો દરમિયાન સંપારણ્ય જલ્લામાં કેટલીયે વાર જમીનદાર અને રૈયત વચ્ચેના સખધ વિષે સરકારને ભારે ચિંતા વેઠવી પડી છે. પહેલાં જ્યારે ગળીના વેપાર સારી પેડે ચાલતા અને યુવા ધીસ્તો હતા ત્યારે ગળા પેદા કરવા ખાખત જે સરતા હતી તેમાં ગળના વેપાર મદ પડયા પછી અને ખાધાખારાકીની મેધવારીને લીધે તેમજ કેટલેક અંશે મોંઘવારી અને કેટલેક અંશે બીજા–ત્રીજા સ્થાનિક કારણોને લીધે કાઠીમાં ઇ. સ. ૧૯૦૮ માં તા થયાં પછી, કેટલાક ફેરફાર કરવામાં આવ્યા. મંગળ સર મારે એ માતાનાં કારણો વિષે તપાસ કરવા મિ. ગારલેની નીમણુક કરી હતી. તેમા રીપોર્ટ મળ્યા પછી તેમની ભલામણા સંબંધે વિચાર લાવવા સર એડવા એકરના પ્રમુખપણા : નીચે કેટલીય ખેડ થઇ. આ ખેડા વખત સ્થાનિક સરકારી અમલદારા અને દિર ૧૯૮૪ એસેાસીએશનના પ્રતિનિધિએ પ હાજર હતા. પરિણામ એ આવ્યું કે મળી વાવવા માટે જે સરતા હતી તમાં રૈયતનાં દુઃખ દૂર થાય તેવી ધારણાથી કેટલાક સુધારાવધારા કરવામાં આવ્યા, એ સુધારા બિહાર ટર્સ એસેસીએશને પશુ લ રાખ્યા. (૨) ૪. સ. ૧૯૧૨ માં પાછી એક નવી ચળવળ જાગી. એ ચળવળને ગળી તીપાવવાની સરતા સાથે બહુ સંબંધ ન તે, પશુ જે કાઢીવાળાએ ગળીને વેપાર અધ કરી પોતાના ટુંક મુદતના પટ્ટાવાળા ગામામાં રૈયત પાસેથી ગળાની ખેતીમાંથી છૂટકારા આપ- વાના ખલા તરીકે અમુક ચક રકમ ઉધરાવતા હતા અને જે પેાતાના કાયમી પટ્ટાવાળા ગામમાં રૈયત પાસેથી વધારે મહેસુલ વસુલ કરવા દસ્તાવેજો લખાવતા હતા તેની સાથે એ હિલચાલને વધારે સબંધ હતા. એ બાબત ઘણી અરજીએ સ્થાનિક અમલદારો અને સરકાર પાસે ઘણી વાર આવી હતી. ખેતિયા સખડીવીઝનનાં