પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૩

ઉત્તર ભાગમાં, જ્યાં ગળીનું વાવેતર વિષ્ણુ નથી થયું ત્યાંની રૈયત પાસેથી હિંદી તથા ગેરા પટ્ટાદારે અબવાખ' નામના ખાટા વેશ લેતા તે વિષે પણ ફ્રરિયાદ આવી હતી. એ બધી કરિયાદો અને અરજીઓને મહેસુલ તેમજ વીધેાટીવેરા સાથે નજીકના સંબંધ હોવાથી અને તે જીલ્લામાં નવેસરથી માજણીખાતાના દેશખસ્ત થતા હોવાથી, રૈયત અને જમીનદારો વચ્ચેના સંબંધ વિષે સંપૂર્ણ તપાસ ચલાવવાની તક મળી હતી અને તેથી રૈયતની ફરિયાદોના ઈંટના નિકાલ કરતા પહેલાં સેટલમેટ આફ્રિસરના રીપોર્ટની રાહ જોવી જરૂરતી જશુાઈ. રીવીઝન અખતનું કામ છે. સ. ૧૯૧૩ ના શિયાળામાં શરૂ કરવામાં આવ્યું અને ઈ. સ. ૧૯૧૫ ની તા. ૭ મી જુલાઈએ કાઉન્સિલમાં, રૈયતની ફરિયાદ વિષે તપાસ કરવાના તથા તેમનાં દુઃખ દૂર કરવા ઉપાય સૂચવી શકે એવી સરકારી અને બિનસરકારી સભાસદાની એક કમિટી નીમવાનો ઠરાવ લાવ- વામાં આવ્યા. પણ તે ઠરાવ બહુમતિથી ઉડી ગયે, અને હાજર રહેલા બિનસરકારી ૧૬ સભાસમાંથી ૧૨ જણે તેનામાર કર્યું. તેમનું કહેવું એમ હતું કે તે વખતે કમિટી નીમવાથી છાત્રો અર્થ સરે તેમ ન હતું. કારણ કે એ બાબતના નિવેડા લાવવાને જે ટુટીગ્રત મેળવવાની જરૂર હતી તે હકીકત સેટલમેટ એફ્રિસર એડી કરી જ રહ્યા હતા. એટલે એને પ્રસંગે એક જુદી કમિટી નીમવામાં આવે તો જમીનદાર તથા રૈયત વચ્ચેના સબંધ સુધરવાને બદલે ઉલટા બગડી જાય. (૩) જીલ્લાના ઉત્તર ભાગમાં અઢોબસ્તનું કામ પૂરું થઈ ગયું છે અને બાકીના ભાગમાં પશુ હવે લગભગ પૂરું થવા આવ્યું છે. ખેતીની હાલત તથા જમીનદાર અને રૈયત્ત વચ્ચેના સંખ્ધ વિષે પણ ઘણા પૂરાવા મેળવી લીધા છે. ખેતિયાના ઉત્તર ભાગમાં પ્રદે અપાયેલાં ગામાની રૈયતે જે કરિયાદ્ય કરીહતી તે વિષે પશુ એક પ્રારંભિક