રીપોર્ટ મળ્યા છે. અને ગેરકાયદે વેરા અટકાવવાની તજવીજ ચાલે છે. ખેતિયા રાજ્ય જે સરતે ગામા પટ્ટે આપે છે તે સરમાં વિષે ફરી વિચાર ચલાવવાના પશુ દાવ કરવામાં આવ્યા છે. જીલ્લાના ત્રીજા ભાગની રૈયતે જે ફરિયાદો કરી છે તે વિષે સેટલમેન્ટ એિ સર તરફથી હજી સુધી કંઈ લખાણુ આવ્યું નથી. પરંતુ હાલમાં જે મનાવેા અન્યા છે તે પરથી ત્યાંના જમીનદારે અને રૈયત વચ્ચેન સબંધ સારી રીતે સમજી શક્રાય તેવે છે, અને ખાસ કરીને ગળાના માવેતરમાંથી છૂટકારો આપવાના ન્હાના નીચે રૈયત પાસેથી જે નુકસાની અને વધારાની લાગત ઉધરાવવાના કરાય લખાવી લેવામાં આવે છે તે વાત ફરીથી ભારપૂર્વી અમારી પાસે રજી કરવામાં ખાવી છે. બ્રણી શ્રેણી રમાં કહેવામાં આવ્યું છે કે હવે સ્વતંત્ર તપાસ માટે ખરેખરા વખત આવી લાગ્યા છે અને તે સરકારી તથા બિનસરકારી સભાસદોની એક કમિટી નીમવામાં આવે તે ધણાખરા ગુચવાડાએશના નિકાલ આણુવામાં સરકારને સારી મદદ મળી શકે. આ બધી બાબતે વિષે વિચાર કરતાં લે. ગર્વનર પોતાની કાન્સિલના મતાનુસાર ઠરાવે છે કે સેટલમેંઢ ખાતાના છેલ્લા રીપાની રાહ નહીં જોતાં હવે ઝગડાને લગતી બધી બાબતો એક એવી કમિટીના હાથમાં સોંપી દેવી કે જેમાં એ વિષે સબંધ ધરાવતા ખુલ્લા વર્ગના ગૃહસ્થા શરીક હાય. (૪) અને એટલા માટે હિંદી સરકારની મંજૂરીથી નીચેના સભાસદનું એક પંચ નીમવામાં આવે છે ૧. મિ. એ. જી. સ્વાઈ. સી. એસ. આઇ. કમિશનર મધ્ય પ્રદેશ પ્રમુખ). સભાસદાઃ– ર. માન. મિ. એલ.સી. માદાની, આઈ. સી. એસ. સરકારી કાનૂની વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ અને રીમાન્સર