પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૫

૧૫ ૩. માન. રાજા હરિહરપ્રસાદ નારાયઝુસિંધ બિહાર કાઉન્સિ લતા સભાસદ. ૪. માન, મિ. ડી, જે. રીડ, બિહાર કાઉન્સિલના સભાસદ ૫. મિ. જી. રેની. આઇ. સી. એસ. હિંદી સરકારના નાણાં- ખાતાના 3પ્યુટી સેક્રેટરી. ૬. મિ. એમ. કે. ગાંધી, છ, મિ. ઈ. એલ. ટેનર, આઈ, સી. એસ. ઈશ્યુ મિહારના સેટલમેટ આફ્રિસર. (મત્રી) (૫) આ કમિટી નીચે મુજબ કામ કરશે (૪) ચંપારણ્ય જીલ્લાના જમીનદારા તથા રૈયતના સંબંધ વિષે તથા ગળા વાવવા અને તૈયાર કરવા વિષે જે જગડા થાય છે તે માનત તપાસ કરવી, (૫) એ તમામ બાબતને લગતાં જે પ્રમાણેા મળી શકે તેવાં હોય તે વિષે વિચાર કરવા અને જો તેમને વાજી લાગે તો વધારે તપાસ કરી એક યા વધુ સ્થળે જઇ વધારે પ્રમાણે એકઠાં કરવાં. (ગ) પંચ પોતાની તપાસનું પરિણામ સરકાર પાસે રા કરો અને જે ફરિયાદ અથવા દુ:ખા વસ્તુતઃ હેાય તે દૂર કરવાના ઈલાજ સૂચવશે. પંચને પોતાની કાર્યપદ્ધતિ નક્કી કરવાના મૈથ્ય ધમાં લેફ્ટેટ ગવર્નર સપૂર્ણ સ્વતંત્રતા આપવા માગે છે. પંચતી બેઠક લગભગ તા. ૧૫ મી જુલાઈથી થરૂ થશે અને ત્ર મહિનાની અંદર પેાતાનું કામ કરી લેશે એવી આશા રાખવામાં આવે છે. “ અહી એટલું નોંધવું જોઈએ કે માન રાજા હરિહરપ્રસાદ નારાયઝુસિંહની તમીમંત ખરાખર નહી હોવાથી તેમની જગ્યાએ