પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૮

૧૮ તીઅર જેવા પત્રોને જવાબ આપતાં મહાત્માની નીમણુકને આનંદ- વક આવકાર આપ્ય નીલવરીને મહાત્માજીની નીમણુકથી સાષ ન થાય એ સ્વા- પ્તાવિક છે. મિ. જે. વી. જેમ્સને સ્ટેટસમૅનમાં એક લાંખો પત્ર કટ કર્યો, અને તેમાં લખ્યું કેઃ—— ‘મિ. ગાંધીની પંચમાં એક સભાસદ તરીકે નીમણુક કરવામાં ખાવી છે, પશુ તે દરજ્જાને માટે તેનામાં ક્રા પ્રકારની શ્રેગ્યતા રહેલી છે તે નથી સમજાતું. એક તે તે આ જીલ્લામાં તદ્દન નવે કે અને જમીન સુબધી ગુંચવાડાભરેલા નિયમોથી સાવ અજાણ્યુ કે. તે અહીં નિષ્પક્ષપાતપણે તપાસ કરવાનું ખાનુ કાઢી આવ્યા ડતા પણ ખરું જોતાં તે એક ખાસ પક્ષ લઈને જ તેણે પોતાનું ઝમ આરહ્યું હતું. મિ. ગાંધીની સત્તા અને અધિકાર વિષે લાંબી- રહેાળા વાતા ફેલાવી, રૈયત પાસે જુની કબૂલાતા તેડાવવામાં, કેટલમે'ઢ ખાતાના અને દિવાની અદાલતના ચૂકાદા સામે લેડ્ડાને રૂશ્કરી મૂક્વામાં અને અંગ્રેજો અને હિંદી વચ્ચે જાતિભેદની કાગણી ફેલાવવામાં રસ લેનાર ઘેાડા ચળવળ ચ્યા સાથે મિ. ગાંધી શુા દિવસ રહ્યો છે. તેની અને તેના સાથીઓની પ્રવૃત્તિ, રૈયત ખને જમીનદાર વચ્ચેના અણુબનાવમાં ખાસ ભાગ ભજવે છે અને રથી તે પચની સમક્ષ આવશે જ, ભલે, તે પેાતાની પ્રવૃત્તિ, જીભાની અને ભલામણા કે જે સરકારમાં એકવાર રજુ થઈ છે તેના બચાવ કરે પણ પેાતાની ફરિયાદને ફૈસલે! પશુ પાતે જ કરે ખેમ ન બનવું જોઇએ.” મહાત્માજી ચંપારણ્યના પક્ષ લઈને ચોંપારણ્યમાં આવ્યા હતા કેમ કહેવું તદ્દન ભૂલભરેલું છે. વસ્તુતઃ અહીંની સ્થિતિ ખરાખર