પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૯

જેમા તપાસ્યા પછી જ તેમણે એ વિષયમાં માથું માર્યું હતું. તેમના પ્રાસ્તાવિક રીપેર્ટ જોવાથી જ તેમણે અહીં આવી, કેવી રીતે વિગતે એકઠી કરી હતી તે ચોખ્ખું જગુ! આવશે. પંચે પણ પાછ ળથી તેમની તમામ વિગત અક્ષરશઃ કબૂલ રાખી હતી. મહાત્માજી કાઇના કહેવાથી ભરમાઇ ગયા હતા અથવા તે તેમણે રજનું ગુજ કરી મૂક્યું હતું એ આરાપ તદ્ન નિર્મૂળ છે.