પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

(૧૭) પંચની બેઠક પગની બેઠક શરૂ થાય તે પહેલાં મહાત્માજીએ એક વાર મુંબઇ તરફ જઈ આવવાના વિચાર કર્યો, તે દરમિયાન બીજા કા કર્તાઓને પશુ પાતાતાને ઘેર જઇ આવવાની છૂટી મળી. પંચનું કામકાજ તા. ૧૫ મી જુલાઈથી શરૂ થવાનું હતું. બિહાર સરકારનો યાદી પ્રઢ થયા પછી ખાનગી તપાસ કરવાની કંઇ જરૂર ન રહી, એટલે ખાજસુધી ચાલુ રહેલું, જુબાની લખવાનું કામ તા. ૧૨-૬-૧૭તેરાજ મહાત્માછએ અધ કર્યું. તા. ૧૬ મીએ મહાત્માજી મુંબઈ તરા વિદાય થયા અને તેમના સાથીએક ખેતિયાથી મેાતિહારી આવ્યા. તેઓ મેતિહારીમાં રહી પંચની પાસે કયા કયા પૂરાવા રજ કરવા તે વિચારવા લાગ્યા. અત્યારસુધીમાં પાંચ હજાર ડૂતાની વિગતવાર અને આરે હજારથી પણ વધુ જષ્ણુની સંક્ષિપ્ત જીખાની લેવાઇ હતી. ઉપર એક વાર અમે જØાવી ગયા છીએ કે ચંપારણ્ય જીલ્લામાં કુલ ૨૮૪૧ ગામ છે. તેમાંથી લગભગ ૮૫૦ ગામના વતની નુભાની આપી ગયા હતા અને લગભગ ૬૦ કાઠીવાળા સામે