પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૧

ફરિયાદ આવી હતી. તે ઉપરાંત જીના ફૈસલા વિગેરેના કાગળપત્રોના એક મ્હેલિ ગજ આવી પડયા હતા. જીખાની લખવાનું કામ ચાહ્યું ત્યાં સુધી કાઈને એ કાગળપત્ર વાંચવા વિચારવાની ફુરસદ મળી ન હતી. હવે એ જીમાનીઓનું કામ પૂરું થયું એટલે નિરાંતે તે ધ્યાન- પૂર્વક વાંચવાનું શરૂ કર્યું. એકઠી થયેલો જુખાન અને કાગળ— પત્રામાંથી કઇ કઇ જીખાનીએ પંચ પાસે રજી કરવી અને કયા કયા જીના કાગળ પૂરાવા તરીકે કામમાં લઇ શકાય તેની તારવણી કરવાનું કામ કઇ એકદમ પતી ય એમ ન હતું. તા. ૧૨-૬-૧૭ થી જો કે નવી જુબાની લખવાનું બંધ કર્યું હતું તેપણુ ગામડાંનાં માણુમા તા આવ્યાં જ કરતાં. તેમને કહી દેવામાં આવ્યું કે હવે જુબાનીએ નહી લેવાય, તમારાં દુઃખાની તપાસ એક ખાસ પંચ મારફત થોડા જ વખતમાં શરૂ થશે, લેને લાગ્યું કે હવે માની તે કાઇલે તેમ નથી, એટલે તેણે પોતાની કરિયાના કાળા ટપાલ મારફત માલવા શરૂ કર્યા. પંચ નીમવાનું નક્કી થવા છતાં સરકારી સિપા- ઇઓએ કાર્યકર્તાઓને પીઅેા ન ાયે. એક દારાગાજીએ સરકારમાં લખી માર્યું કે ગાંધીના માણુસા તા. ૧૨-૬-૧૭ પછી પણ રૈયતની જીખાની લખી લે છે. આ વખતે મહાત્માજીની ગેરહાજરીમાં માથુ નકિશારપ્રસાદ પ્રમુખ તરીકે કામ કરતા હતા. તેમના જાગ્રુવામાં એ વાત આવી એટલે તેમણે તેની સામે વાંધેશ લીધા. એ રીતે પૂરાવા વાંચતા વિચારતા અને તારવણી કરતા એ અઠવાડી નીકળી ગયા. એટલામાં મહાત્માજી પશુ તા. ૨૮-૬-૧૭ ને રાજ મુખપૃ તરકથી મેતિહારી આવી પહેચ્યા. આ વેળા તેમની સામે હિંદસેવક્સમાજના મંત્રી ડાકટર હૅરિશ્રી કૃષ્ણદેવ, એલ. એમ. અન્ડ. એસ. પણ મદદ કરવા આવ્યા હતા. મહાત્માજીએ માવતાંવેત પૂરાવા વાંચવાનું શરૂ કરી દીધું, ચંપારણ્યમાં આાવી પંચ પાતાનું કામકાજ આરંભે તે પહેલાં એક બેઠક રાંચી ખાતે ખેલાવવાનું અને ત્યાં પંચના કાર્યક્રમ તમા