પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૨

કેટલાક પ્રારંભિક વિષચેા ભામત નિર્ણય કરવાનું કહ્યું હતું. આથી ગૃહાત્માછ, ખાનુ ગાિરની સાથેતા. ૫ મી જુલાઈ એ મેતિહારીથી રવાના થયા અને પઢા થઈ તા. ૭ મીએ રાંચી પદ્ધત્મ્યિા. ત્યાં ૧૧ ભીએ પહેલી બેઠક મળી. પછી તે જ દિવસે ત્યાંથી રવાના થઈ મહાત્માજી તા. ૧૮ મીએ મતિહારી આવ્યા. તા. ૧૭ મીથી ખેતિ- મામાં પંચની એક થવાની હતી. મેતિહારીને બદલે ઐતિયા પસંદ કરવાનું કારણુ માત્ર એટલું જ કે એતિયા રાજધાનીનું ગામ હાવાયો પરણાએ અર્થાત્ સભાસદોને રહેવા-કરવાની પૂરેપૂરી સગવડ મળી હંક્ર, પંચના અંગ્રેજ સભાસદે તે રાજ્યના ઉતારામાં ઉતર્યો. મને- લીના રાન સાહેબ માટે રાજમહેલમાં ઉત્તરવાના જ દાખસ્ત કરવામાં આવ્યા અને મહાત્માજી તે પેત્રી પાતાની જુની ધર્મશાળામાં જ પોતાના મિત્રો અને કાર્યકર્તાઓ સાથે રહ્યા. તા. ૧૫ મી સુધીમાં સઘળા સભાસદ ખેતિયા આવી ગયા. મહાત્માજીની સાથે શ્રીમતી પ્રસ્તુરખા, ૐા. દેવ, બાબુ વ્રશિરપ્રસાદ, ખાજી ધરણીધર, બામુ અનુગદ્રનારાયધુસિંહ, બાબુ રામનવમીપ્રસાદ, ખાબુ રાજેન્દ્રપ્રસાદ, પ્રા. કૃપલાની, શ્રીયુત્ દેવદાસ ગાંધી, પ્રભુદાસ ગાંધી વિગેરે પશુ હતા. પંચની પાસે રજુ કરવાના પૂરાવા તૈયાર થઈ ગયા હતા તે પણ સાથે જ હતા. મેતિહારીમાં તો માત્ર પરાવાળા વકીલ શિવ- નંદનપ્રસાદ જ રહી ગયા. પંચે પહેલેથી જ એક હેરખબર ખ્વાર પાડી લેાકાને જણાવી દીધું હતું કે પંચની એક લગભગ તા. ૧૫ મી જુલાઈથી ખેતિયા, માતિહારી તથા બીજા બીજા સ્થાનોમાં થશે, માટે જે કાઈ ને ચંપારણ્ય સંબંધી કાંઇ કહેવાનું હાય તેણે અગાઉથી પંચના મંત્રીને લખી જાવવું. આ જાહેરખબર વર્તમાનપત્રોમાં અપાવવામાં આવી હતી, અને જીલ્લાની કચેરીઓમાં પણ ચાટી