પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૩

• ૧૩ દીધી હતી. એટલે લગભગ આખા જીલ્લાની રૈયત ૧૫ મી જુલા- થી ખેતિામાં તપાસ કરવા એક પંચ મળવાનું છે એ વાત સારી એ સમજી ગઈ હતી. પંચ નીમાયાની વાત જાણે ચંપારણ્યની દીન-દુઃખી પ્રજાના પત્તજ્જુમાં આશા અને અભિલાષના દેવા તરગ ની સ્થા હરો તેનું વર્જુન અમારાથી થઈ શકે તેમ નથી. ચંપારણ્યમાં મહા- માળનાં પગલાં થતાં જ પ્રાને ખાત્રો થઈ ગઈ હતી કે હવે જોત- જોતામાં તેમનાં તમામ દુઃખે ટળી જવાનાં. તેમાંય જ્યારે પંચ નીમાયાની વાત મ્હાર આવી અને તેમાં મહાત્માજી તે એક સભાસદ તરીકે કામ કરવાના છે એવા સમાચાર જાણ્યા એટલે તે પછી પૂછ્યું જ શું? એતિયામાં લેાકાનાં ટાળેળાં ઉભરાવા લાગ્યાં. રસ્તા ઉપર, બજારમાં વિશાળ મેદાનમાં જ્યાં નુએ ત્યાં લકાની ઠંડ નજરે ચડયા વિના ન રહે. જાણે ક્રાઈ અેટા મેળા ભરાવાના હોય એવા દેખાવ થઈ રહ્યો. મહાત્માજી જે ધર્મશાળામાં ઉતર્યાં હતા ત્યાં તે ભીના કંઇ પાર જ ન હતા. સ્વયંસેવકા ટાળાને વિનવી વિનવીને થાકી ગયા, ધર્મશાળામાં વા-ખાવશ્વનું પણ મુશ્કેલ થઈ પડયું. તા. ૧૬ મીએ તા ખેતિયામાં જન્ત્રાના સમુદ્ર ઉલટયેા. કેટ- લાકા કહે છે કે તે દિવસે ખેતિયામાં ઓછામાં ઓછા ૧૦૦૦૦ માણુસા આવ્યાં હશે. એક તરફ મહામાજી પંચના કાર્મકાજને લગતા કાગળ તપાસતા હતા અને તેમના સાથીઓ ઍટાળવા ગ્રામમાં મશગુલ હતા કે તેમને પાણી પીવાની પશુ ફુરસદ નહેાતી, જ્યારે બીજી તરફ મહાત્માજીનાં દર્શોન કરવા હજારા માણુસા આતુ- રતાથી ઉભા હતા. પંચની બેઠક તા. ૧૬ મીથી શરૂ થવાની હતી, પશુ તે દિવસે કેટલાંક અનિવાય કારણાને લીધે એક ન થઈ શકી. DARANNAN INFORMATDA sevi..