પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૬

માતિહારીમાં લેવાની ભીડ મેતિયા કરતાં કઈ રીતે ન ઉત્તરી. અહી પંચની એક ડીસ્ટ્રીકટ ર્ડની ઓફિસમાં બરાબર ૧૧ વાગ શરૂ થઈ. પહેલે દિવસે ચંપારણ્યના કલેક્ટર મિ. ડબ્લ્યુ. બી. વિકાક, પ્લેન્ટસ એસેસીએશનના પ્રતિનિધિ મિ. જે. ખી, સમ્સન તથા રાજપુર ઠીના મેનેજર મિ. ઇ. એચ. હુસને જુબાની આપી. તા. ૨૬ મીએ મેતિહારી દાદીના મેનેજર મિ, ડબલ્યુ. એસ. પ્રવિન, જેના નામથી વાચકે સારી પેડે જાણીતા છે તેની જીમાની લેવા. ત્યાર બાદ મહાભાજી તથા બીજા સભાસદ પાછા મેતિયા આવ્યા. તા. ૨૭ મીએ પંચનું કામ બંધ રહ્યું. તા. ૨૮ મીએ ૫ચના સભા- સંદેએ પસા કાઠી જઈ કેટલીક તપાસ કરી. અહી” એટલું કહી દેવું નેઇએ કે પંચ ક્યા ગામમાં કયારે જવાનું છે એ વાત ખનતાં સુધી લાકાથી ખાનગી રાખવામાં આવતી. કારણ કે તીલવાને ભય હતા કે જે આગળથી એ વાત જ્જા પડી જાય તેા પેલા ચળવળી ધારેલે ગામડે એકદમ પહેાંચી જાય અને લોકને પહેલેથી જ પઢાવી રાખે. પરંતુ નીલવરેસના એ ભય કેવળ પિત અને અસ્થાને હતા એમ કહેવાની જરૂર નથી. વસ્તુતઃ હવે કાને પઢાવી રાખવાની ક તૈયાર કરવાની જરાય જરૂર ન હતી. જે દિશામાં પંચના સભાસ- સની મેટર હોતી તે દિશામાં કાણુ ાણે કર્યાંથી એકદમ લેફ્રા એકા થઈ જતા અને કાઈ પણ એક કાઠીમાં પહોંચતાં જ આસ- પાસના ગામડામાં વિજળીના વેગે ધા સમાચાર ફેલાઈ જતા, ભાથી ખેતજોતાંમાં દ્વારા માણસા પાતાની કરમઢથા સંભળાવવા હાજર ચન્ને જતા. કાડીવાળાને, એથી ઉલટી રીતે, પહેલેથી જ ખબર આપવામાં આવતી અને તેથી કરીને તેઓ પાતાનાં કાગળષત્રો, દસ્તાવેજો તથા બીજી જે કંઇ પંચ સમક્ષ રજુ કરવાનું ઢાય તે આગળથી જ તૈયાર કરી રાખતા. તા. ર૯ મીએ પંચે કડિયા કાડી તથા તેના ગામડામાં તપાસ કરી, મુસ લેવાની જરૂર જતી તેને જુબાની રજી માં જે કાઢીવાળાની જુમાની કરવાનું કહેવામાં આવતું, અને