પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૯

૨૯ ખાવાને પૂરાં અન્ન રીતસર જ રહેતા હૈાય અને બીજી તરફ કે વચ્ચે વિનાની અભણુ, દખાયેલી, પામર યત હોય ત્યાં આાવા મુદ્રમાનું પરિણામ શું આવે તે ચાખુ છે. ખાવી જોાની લડતમાં તે એક માત્ર ઇશ્વર ઉપરજ બધે! આધાર રાખવો પડે. 24 છતાં ધારો કે શરદ્ધઐશીના કરાર એકદમ રદ કરાવવા જઈએ તે તેનું શું પરિણામ આવે? નીલવરી શરહમેશીના કરાર તેડવા બદલ એકદમ અદાલતમાં ઘડી જાય અને એક બે નહીં, પાંચ પચીસ નહીં પશુ એક સાથે પ૦૦૦૦ મુકદમા શરૂ કરી દે. ક્ષણુ- ભરને માટે માની લઈએ કે નીચલી અદાલત તે મુકદમા કાઢી નાંખે, તા પશુ નીલવાની સત્તા અંતે ક્તિ જોતાં તેએ વડી અદાલત સુધી લડયા વિના શાંત ન થાય. પરંતુ માત્માજી કઇ એટલેથી જ ગભરાઈ ન જાય. તેમના દિલમાં જે એક વાત સૌથી વધારે ખટકતી તે તે વળી જુદી જ હતી. તેમને લાગ્યું કે જે આ અણુબનાવની પૂર્ણાહુતિ આ પંચ મારફત ન થાય અને છેવટે મામલે અદાલતે ચડે તા તેનુ પરિણામ એ આવે કે રૈયત અને નીલવા વચ્ચે કલેશ સદૈવ સળગતા જ રહે, પરસ્પરનાં દ્વેષ અને વેર વધતાં જ જાય અને આખરે અને એકબીજાના કટ્ટા દુશ્મન અની જાય. મહાત્માજીને ઉદ્દેશ કકળ રચંતનાં દુઃખ દૂર કરાવવા પૂરતા જ ન હતા. તેમા નીવરા અને રૈયત વચ્ચે પ્રેમના સબ્ધ જોડવા માગતા હતા, તે પરસ્પરમાં મૈત્રીભાવ સ્થાપવા માગતા હતા અને બન્ને એકબીજાના પરમહિતી બની રહે એવી વ્યવસ્થા કરવા ઝંખતા હતા. આ સ્માદ પાર પાડવા સૌ પહેલાં તમામ પ્રકારના ઝગડા શમાવવા જોઇએ. મહાત્માજીની લડતના ગેજ ઉદ્દેશ હતા. પાંચના સભાસ પણ બન્ને પક્ષ વચ્ચે શાંતિ-સમાધાની સ્થાપવાની વાતમાં મહાત્માજી સાથે સમૃત હતા. TASTIBX*