પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૦

૨૩૦ કેટલીક ખાનગી ખેડકા પછી અને મિ. જેક્સનની એવી ખાની તા. ૧૪ મી એ થઈ ગયા પછી પંચે પાત્તાન' ચ'પારણ્યમાંન કામ સમેટી લીધું. હવે પછીની બેઠક રાંચીમાં સપ્ટેમ્બર મહિનામાં ભરવાનું કર્યું. પંચના સભાસ પાતપેાતાને સ્થાને ગયા અને માત્માજી તા. ૧૬-૮-૧૭ ને રાજ અમદાવાદ જવા નીકળ્યા. ખાજી રાજેન્દ્રપ્રસાદ અને આયુ રામનવમીપ્રસાદ સિવાયના બીજા કાર્તા પશુ પાતપાતાને ઘેર વાના થયા. તા. ૨૨ મી સપ્ટેમ્બરે મહાત્માજી અમદાવાદથી રાંચી ગયા. આખુ વર્જાકોરપ્રસાદ આગળથી જ, મહાત્માદની આજ્ઞા થતાં ત્યાં પહેાંચી ગયા હતા. આ વખતે મહાત્માજીની તીસ્મત એકદમ લથડી પડી. રાંચીમાં દાખશ્ન થતાં જ તાવ શરૂ થયે. છતાં તેમણે પંચના કામકાજમાં લેશ માત્ર ઉષ્ણુપ ન આવવા દીધી. રીપે તૈયાર કરવા માટે અનેકવાર પંચ એકઠું થયું, શરઢુખેથી આમત ઘણી ધણી ચર્ચા થઇ, મિ. ઈનિ તથા બીજા આગેવાન જેવા ગાતા નીલવાને તાર કરી ખેલાવવા પડમા. ખૂબ વાદાનુવાદ થયા પછી પચે એકમત થઈ તા. ૩ જી અટારે રીપોર્ટ પર સહીઓ કરી અને તા. ૪ થીએ બિહાર સરકારને મેકલી દીધેા. તા ૧૮ મીએ બિદાર સરકારે પંચના રીપોર્ટ વિષે વિચાર કરી પેતાના અભિપ્રાય પ્રભુદ્ધ કર્યું. અહીં એટલું જ જણાવવું બસ ચડ઼ે કે સરકારે પાંચની લગભગ તમામ ભલામણે કબૂલ રાખી લીધી. રાંચીથી માત્માજી પા ચંપારણ્ય આથ્યા અને તા. ૧૨ ની અટાર સુધી શકાયા. આ વેળા પશુ મહાત્માજીનાં દર્શન કરવા તથા પંચને તિય જાવા દારા આણુસા દૂરદૂરથી આવવા લાગ્યા. મહાત્માજીએ રીપાની મુખ્ય મુખ્ય વાત પ્ર