આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૧
૨૩૧ આગળ મૂકી. તેથી પ્રજાને ધણા આનંદ થયો. એ વર્ષે બિહારના વિદ્યાર્થીઓની એક વાર્ષિક સભા ભાગલ્રપુમાં તા. ૧૫ મીએ મળ વાની હતી, તેનું પ્રમુખસ્થાન મહાત્માને આપવામાં આવ્યું હતું. તેથી તેમે તા. ૧૭ મીએ મોતિહારીથી ભાગલપુર જવા નીકળ્યા. ત્યાંથી સીધા તેઓ મુંબાઇ ગયા. આથી મેાતિહારીના કાર્યાશયમાં માત્ર મુદ્દેપુરવાળા માજી. જનકધારીપ્રસાદ રહી ગય ગયા. . ASÁGIA.