આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
( ૧૮ ) પંચના રીયા પંચે તા. ૪ થી ફટાબરે પોતાના રીપોર્ટ સરકારમાં રજી ક્યાં અને સરકારે પંચની લગભગ સધળી સુચનાઓ મજૂર રાખી તા. ૧૮ મીએ એક યાદી પ્રકટ કરી. પંચના આખા રીપેા તા અહીં આપવા ન પેાષાય, પણ તેની મુખ્ય મુખ્ય સૂચનાએ અથવા ભલામણા, જે સરકારે મંજૂર રાખી હતી અને જેના ઉલ્લેખ યાદીમાં પશુ કર્યાં હતા તે ટુંકામાં નીચે આપીએ છીએ. (૧) ગળીના પાક સંબંધે અથવા તો ખીજા અનાજ પેદા કરાવવા માટે જે તીડિયા પદ્ધતિને આશરા લેવામાં આવે છે. તે સોંપૂ રદ્દ કરવી, (૨) ગળીના વાવેતર વિષે એકરારનામાં લાવવામાં આવે તેમાં નીચેની સરતા પળાવી જોઇએઃ