પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૩

૩૩ (વા) એકરારનામું તે પોતાની રાજીખુશીથી લખી આપેલુ હોવું જોઈએ. (શ) એકરાર ત્રણ વર્ષ કરતાં વધુ મુક્તને માટે નહાવા જોઇએ, (૪) ક્યા ખેતરમાં ગળી વાવવી તે રૈયત પોતે જ પસંદ કરે. (૫) ગળાના કાર્યો પાક જેટલી કિંમતે વેચવા તે દરની પસંદગી પશુ રૈયત જ કરે. . (૪) ગળાના કાચા પાક તેાળ્યા સિવાય તેની કિંમત નક્કી ન કરાય. રૈયત પૈતે જે કાંટાથી તાલ કરાવવા ખુશી ન હોય તા તેનું વજન ક્રાઈ પંચ પાસે ઠરાવવું. ( ૩ ) મેતિહારી અને પિપરા કાડીએ જે શરબેશી ઠરાવી છે તેમાં સેકડે ૨૬ ટકાના ઘટાડા કરવા. તુર્કીલિયા કાઠીની સ એશીમાં સેકડે ૨૦ ટકા ઘટાડવા. (૪) જલહા અને સીરની કૅટડીમાં મેતિહારી તયા પિપરા કાકીના ડિસાથે શરદુખેથી ઓછી કરવી, (૫) જે રૈયતના ખાતામાં તીનકઠિયાની લાગત સરખાતાએ નક્કી કરી છે તે પશુ ઉપરના હિસાબે જ શરહભેશી ભરે. (૫) રાજબાટ કહી કાઇ રૈયત પાસે ગળી પેદા કરાવવાના દાવે નથી રાખતી. તેથી ત્યાંની રૈયતે શરઢુખેથી ન લેવાની સત કારીને માટે ગળી વાવવાની કબૂલાત લખી આપી છે. એટલે નવા ખ`દાખરત વખતે દાડીએ સરહએશીની માગણી ન કરી. ત્યાંની રૈયત હવે ગળીનું વાવેતર અધ કરવા માગે છે; માટે તે કાડીને પાતાની લાગતમાં વધારો કરવા મુરજ ગુજર વાની તક મળવી જોઇએ. (૪) જે રૈયતે કાફીઓને તાત્રાન (ાકડ રકમ અથવા ત ખાતાં પાડી ) ભરી દીધું છે તેમને તાવાના સાથેા ભાગ કાઠી