પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૫

રૂપ (૧૧), રૈયતના માજીસેના દંડ કરવા અને તે વસુસ કરવા એ ગેરકાયદેસર છે. રૈયતને આ બાબત ખબર આપવા અને તમામ જમીનદારે તથા પટ્ટાદારીને એ ખખત મનાઇ હુકમ આપી દેશે. (૧૨) ગાડીના કરાર ૫ વર્ષ કરતાં વધારે મુદતના ન હોવા જોઇએ અને તે પણ તે પોતાની રાજીખુશીથી લખી આપેલા હાવા જોઇએ. (૧૩) રૈયત મજૂરી કરવાની બાબતમાં સંપૂર્ણ સ્વતંત્ર રહેશે. (૧૪) મહેસુલના દરેક ભરણા વખતે પાકી રસીદ્દ ઋાપવાની પયે ભલામણ કરી છે. બનશે તે તેમની ભસામણુ પ્રમાણે રસીદને એક નમૂના તૈયાર કરાવવામાં આવશે. ફાટાના ઈજારા ખાખત ડીસ્ટ્રીકટ એક વિચાર કરશે. પંચના રીપોર્ટ તેમજ સરકારી યાદી મ્હાર પડી ગા પછી તા. ૧૮–૧૦-૧૭ ને રોજ સરકારે પોતે યજોયુ. એક જાહેરનામું ખ્વાર પાડી આખા જલ્લામાં ફેરવી વાળ્યું. એ જાહેરનામામાં પંચની ભલામણૈને પશુ સારાંશ હતા. કાઠીના સાઢે આ હિલચાલથી ખૂબ ખીયા. માતિહારી દાડીના મેનેજર મિ. ઇર્વિને જાહેર છાપામાં ગરમાગરમ ચર્ચા ચલા- વત્રી શરૂ કરી દીધી. કાનપુરના ‘પ્રતાપ’ પત્ર ચંપારણ્ય વિષે પોતાના પત્રમાં કેટલાક લેખે પ્રકટ કર્યા હતા. એક વાર તે પ્રતાપ કાર્યાલયે એક જાહેરમર આપી ચંપારણ્યની પ્રજાને પેાતાનાં દુ:ખ લખી મેકલવાની વિનંતિ કરેલી, કારણ કે પ્રતાપ કાર્યાલય પાતે ચંપા- રણ્ય વિષે એક પુસ્તક પ્રકટ કરવા માગતું હતું. સરકારની રાજનીતિ એ વખતે બિલકુલ ગમ્ય હતી, તેણે તે જાહેરખખર વહેંચાતી એકદમ અટકાવી દીધી.