મિ. લિવિસને ગવરવાળા પુત્ર ખતાવી દીધા હતા. એ વાત તદન મનાવટી હતી. આગલા એક લેખમાં મિ. ઈવને લખ્યું હતું કે મિ.રતી, જે પાંચના એક સભાસદ છે અને ચંપારણ્યમાં પહેલા લેટર તરીકે કામ કરી ગયા છે તેમણે તે જ પેાતાની હકુમત વખતે નીલવરાને તાવાન લેવાની સલાહ આપી હતી. એની એજ વાત Old Champaran" ના તખલ્લુસથી એક બીજા લેખક છાપામાં છૂપાવી અને પૂછ્યું, કે જે રૈની સાહેબ એક વેળા તાવાન લેવાની સલાહ આપતા હતા તેમણે તાવાનની રકમ પાછી વાળવાની બલામણુ ઉપર કેવી રીતે પેાતાની સહી કરી ? તા. ૨૫-૧૦-૧૭ ને રાજ સરકારી ખુલાસાને જવાબ વાળતાં મિ. કવિને લખ્યું કેઃ—મારામાક્ષેપ સાચા છે કે ખાટા એ બાબતના નિય કરતા પહેલાં, જે લાકા એ વિષે સવાશે સુકાર હોય તેમનેઅર્થાત્ તુરોલિયા કાડી અને પિપરા કાર્યોના મેનેજર, જેએ ત્યાં હાજર હતા મને જેમણે મારી તથા મિ. રીય વચ્ચેની વાચિત સાંભળેલી છે તેમને કાંઈ પૂછવામાં આવ્યું છે ?” તા. ૨૧૧ ૧૭ તે રાજ મિ. જેક્સને સ્ટેટસમનમાં એ લાંબા પુત્ર પ્રકટ કર્યો. તેમાં તેણે પંચના કામકાજ વિષે સખ્ત ટીમ કરી અને લખ્યું કે પહેલાં મિ. રૈનીની સલાઢથી જ તાવાનની રસ ધરાવવામાં આવી હતી. વિશેષમાં તેણે ઉમેર્યું કે સર એડવર્ડ એકરે, ઈ. સ. ૧૯૦૯ માં, મિ. ગુલેના રીપેટ પછી નીવરાને અળા, ગળીની કિંમતમાં વધારો કરાવી સૌના મનનું સમાધાન કર્યું હતું. તેજ પ્રમાણે આ વખતે પ સરાર બહુ આભર ન કરતાં નીલવાને સમાવી થોડાઘા ફેરફાર કરાવી લીધા હતા. મે