પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૧

અને મિ. કવિનને પશુ એ વાત કહેવામાં આવી હતી. ગયા ઓગસ્ટ વાસમાં રાંચીયી મેં મિ. હિલ અને મિ. ઇર્વિનને એ શાબત એક પત્ર પશુ લખ્યા હતા. મેં મિ. સાઇ પાસેથી નથુત્રા માગ્યું હતું કે શરબેશી વિષે જે ઠરાવ થાય તેને તાવાન સાથે લેવાદેવા ખરી કે નહી" ? મને ઉત્તર મળ્યું કે શરબેશી બાબત પચ ગમે તે નિર્ણય ઉપર આવે, પણ તાવાન વિષેના અભિપ્રાયમાં તા પંચ મક્કમ જડેશે. નીલવરાના પ્રતિનિધિ તરીકે પંચમાં નીમાયેલા મિ. રીડે તા. ૧ લી નવેમ્બરે લખ્યું કે; “ તાવાનને અને શરએશીના સેક્ર ૨૬ ટકા ઘટાડાને કંઈ સૅમત્ર નથી એવી ખાત્રી અપાયાનું મિ. વિ"ને જાહેર કર્યું છે તે વાંચી હું બહુ જ આશ્ચર્યચકિત થયાછું. મને બરાબર યાદ છે કે મિ, ઝેવિંને પાતે જ ખેતિયામાં મને પૂછ્યું હતું કે તાવાન વિષે કઇ ઠરાવ કર્યો છે ? આ પ્રશ્ન ઉપરથી એટલું તે ચેપ્પુ જવુાઈ આવે છે કે નીલવરો સાથે ચર્ચા માત્ર શર૯- ખેથી પૂરતી જ હતી, તેનું એમને બરાબર ભાન હતું. મે’ તેમને તેજ વેળા કહેલું પશુ ખરું કે પંચે તાયાનની ૨૫ ટકા રકમ રૈયતને પાછી મળે એવી સલાહ આપવાનું રાજી છે. તે આ વાત સાંભળી મહુજ નારાજ થયા. પણ અંતે તેમણે કહ્યું કે રૈયતને પિયા પાછા માપવા કરતાં તા ખેતિયા રાજ્યને એ નાણું આપી દેવાનું તે વધુ પસંદ કરે. મેં કહ્યું કે ખેંચે એ બખતમાં પેાતાને નિશ્ચય કરી લીધે છે એટલે મારાથી હવે તે વિષે કઇ થઇ શકે નહીં. આ બંધી વાત ઐતિયામાં જ થઈ હતી. જ્યારે તે રાંચી આવ્યા ત્યારે તે। તાવાન વિષે કંઇ વાત જ નથી નીકળી, ” મિ. દૈનીએ તાવાન વસુલ કરવાની રેન્દ્ર માપી હતી એ વાત . મિ. ઇનિ, સિ. જેમ્સને તથા એક બીજા નીલવરે વર્તમાનપત્રમાં + = ******* ***